સાયના નેહવાલનો જન્મ 17 માર્ચ 1990ના રોજ હરિયાણામાં થયો છે

14 : july

photo : instagram

સાયના નેહવાલના પિતાનું નામ હરવીર સિંહ નેહવાલ અને માતાનું નામ ઉષા રાની નેહવાલ છે

14 : july

photo : instagram

સાયના નેહવાલે ઓલિમ્પિકમાં ત્રણ વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે

photo : instagram

સાયના નેહવાલે લંડન 2012માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

photo : instagram

સાયના નેહવાલને એક મોટી બહેન છે જેનું નામ ચંદ્રાંશુ નેહવાલ છે

photo : instagram

સાયના નેહવાલેહૈદરાબાદની સેન્ટ એન કોલેજ ફોર વુમનમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યું

photo : instagram

સાયના નેહવાલે 14 ડિસેમ્બર 2018 ના રોજ બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપ સાથે લગ્ન કર્યા હતા

photo : instagram

લગ્નના 7 વર્ષ બાદ સાયના નહેવાલ અને પારુપલ્લ કશ્યપ અલગ થયા છે

photo : instagram

 સાયના નેહવાલે 14 જુલાઈ 2025ના રોજ, પતિથી અલગ થવાની જાહેરાત કરી હતી

photo : instagram

35 વર્ષીય સાયના છેલ્લા એક વર્ષથી બેડમિન્ટન કોર્ટથી દૂર છે

photo : instagram