AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, રાજ્ય સરકાર ખર્ચ ઘટાડવા મક્કમ, જુઓ વીડિયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસની શરૂઆત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદી આગામી 6 દિવસમાં કુલ 5 દેશોની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલનું મંત્રીઓ અધિકારીઓ પાલન કરતા જોવા મળી રહ્યા છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ કહ્યું પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે

Kinjal Mishra
| Edited By: | Updated on: May 15, 2026 | 3:34 PM
Share

પ્રધાનમંત્રી મોદી આજથી પાંચ દેશોના મહત્વપૂર્ણ પ્રવાસ પર છે. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારત માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુએઈની મુલાકાત દરમિયાન એલપીજી પુરવઠા અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર પર મહત્વપૂર્ણ કરારો થવાની અપેક્ષા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે એક અપીલ કરી છે. જે રાજ્યના હિત માટે સુપર હિટ છે તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતુ.

126 પાઇલોટ કારના કોલમાં ઘટાડો

હર્ષ સંઘવીએ કહ્યું કે, 16 મેથી લોકો માટે 300 નવો બસનું લોકાર્પણ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનો ફિઝિકલ કાર્યક્રમ આ મામલે રાખવામાં આવ્યો નથી. તેમજ એ સુચના આપવામાં આવી છે કે, કોઈ વર્ચ્યુઅલ પ્રોગ્રામ પણ કરવામાં આવશે નહી. 10 વાગ્યાથી બસ લોકોની સેવા માટે ખુલ્લી મુકવામાં આવશે.આનાથી ઈંધણનો પણ બચાવ થશે અને સમયનો પણ બચાવ થશે. 126 પાઇલોટ કારના કોલમાં ઘટાડો થયો છે. 5000 કીલોમીટરનું ડીઝલ પેટ્રોલ બચ્યું છે.પીએમએ દેશહિત માટે મહત્વની અપીલ કરી છે. બને એટલી બેઠક વર્ચ્યુઅલ કરવા નિર્દેશ અપાયા છે, દૂરથી લોકોને ગાંધીનગર અવવાની ના પાડવામાં આવી છે.

રાજ્ય સરકાર ખર્ચ ઘટાડવા પણ મક્કમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલનું મંત્રીઓ અધિકારીઓ પાલન કરતા જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઈ હતી.બેઠકમાં CM મર્યાદિત કાફલા સાથે પહોંચ્યા. તો નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને સાથી મંત્રીઓ એક જ કારમાં આવ્યા હતા.પ્રધાન પ્રવીણ માળી ઇલેક્ટ્રિક વ્હિકલ સાથે આવ્યા તો સજયસિંહ મહિડા, પ્રદ્યુમ્ન વાજા ઇલેક્ટ્રિક કાર સાથે પહોંચ્યા હતા.પી સી બરડાં પ્રાઇવેટ કાર સાથે પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે,PMની સૂચનાનો અમલ કરવામાં આવશે. આ સાથે રાજ્ય સરકાર ખર્ચ ઘટાડવા પણ મક્કમ છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">