ઓલિમ્પિકમાં થઈ ક્રિકેટની એન્ટ્રી

10 : April

Photo :  BCCI

 ઓલિમ્પિકમાં 6 ટીમો ટી20 ફોર્મેટમાં ભાગ લેશે

10 : April

Photo :  BCCI

આ સાથે 128  વર્ષ પછી ક્રિકેટ ઓલિમ્પિકમાં વાપસી કરવા જઈ રહ્યું છે

10 : April

Photo :  BCCI

હવે 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાશે

10 : April

Photo :  BCCI

 આ દરમિયાન, પુરુષો અને મહિલાઓમાં 6-6 ટીમો ભાગ લેશે 

10 : April

Photo :  BCCI

 છેલ્લી વખત 1900ની ઓલિમ્પિક એડિશનમાં ક્રિકેટ રમાઈ હતી

10 : April

Photo :  BCCI

રિપોર્ટ અનુસાર, યજમાન હોવાને કારણે યુએસ ટીમને સીધી પ્રવેશ મળી શકે છે 

10 : April

Photo :  BCCI

ટીમોની પસંદગી ICC રેન્કિંગના આધારે કરી શકે છે.

10 : April

Photo :  BCCI

આનો અર્થ એ થયો કે ICCની ટોચની 5 ટીમો ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે છે

10 : April

Photo :  BCCI

2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટ સહિત કુલ 351 મેડલ ઇવેન્ટ્સ હશે

10 : April

Photo :  BCCI