AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કાર્તિક શર્માએ LSG સામે ફટકારી અડધી સદી, મોં પર આંગળી રાખીને કર્યો આવો ઈશારો

કાર્તિક શર્માએ ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું. જમણા હાથના યુવા બેટ્સમેને લખનૌ સુપરજાયન્ટ્સ સામે 42 બોલમાં 71 રન બનાવ્યા. ફિફ્ટી ફટકાર્યા બાદ તેના સેલિબ્રેશનની ખૂબ ચર્ચા થઈ હતી.

Breaking News: કાર્તિક શર્માએ LSG સામે ફટકારી અડધી સદી, મોં પર આંગળી રાખીને કર્યો આવો ઈશારો
Karthik Sharma finger on mouthImage Credit source: X
| Updated on: May 15, 2026 | 10:02 PM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન કાર્તિક શર્માએ પોતાની પહેલી IPL સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. જમણા હાથના આ બેટ્સમેને લખનૌ સામે 35 બોલમાં અડધી સદી ફટકારી હતી. લખનૌની મુશ્કેલ પિચ પર શાનદાર બેટિંગ કરતા કાર્તિક શર્માએ પહેલા ચેન્નાઈની ઈનિંગને સાંભળી અને પછી પોતાની અડધી સદી ફટકારી. ફિફ્ટી ફટકાર્યા બાદ તેની ઉજવણીની ખૂબ ચર્ચા થઈ રહી છે.

મોં પર આંગળી મૂકી ચૂપ રહેવાનો સંકેત આપ્યો

કાર્તિક શર્માએ 15મી ઓવરના બીજા બોલ પર શાનદાર સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી. ત્યારબાદ તેણે પોતાની જર્સી પરના CSK બેજ તરફ ઈશારો કર્યો અને પછી પોતાનું હેલ્મેટ કાઢી નાખ્યું અને પોતાના મોં પર આંગળી મૂકી, કોઈને ચૂપ રહેવાનો સંકેત આપ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના ટીકાકારોને ચૂપ કરાવી રહ્યો હતો. કાર્તિક ત્યાગીને તેના ડોટ બોલ માટે ઘણીવાર ટ્રોલ કરવામાં આવે છે. તે પોતાની ઇનિંગ ધીમે ધીમે શરૂ કરે છે, મોટાભાગે ડોટ બોલ રમે છે, પરંતુ એકવાર તે સેટ થઈ જાય છે, પછી તે મોટા શોટ રમવામાં માહિર થઈ જાય છે.

કાર્તિકે જોરદાર ઈનિંગ રમી

લખનૌ સામે કાર્તિક શર્માએ સામે પણ આવું જ કંઈક કર્યું. ઈનિંગની શરૂઆત કરતા કાર્તિક ત્યાગીએ તેના પહેલા 18 બોલમાં ફક્ત 18 રન બનાવ્યા, પરંતુ બાદમાં તેણે 35 બોલમાં તેની અડધી સદી પૂરી કરી અને પછી 42 બોલમાં 71 રન બનાવ્યા. કાર્તિક ત્યાગીએ તેની ઈનિંગમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા. આ સિઝનની તેની બીજી અડધી સદી હતી, જેનાથી તેનો કુલ સ્કોર 244 રન થયો.

Breaking News: હું આ ખેલાડીને જીમમાં જોવા માંગતો નથી… રવિ શાસ્ત્રીએ લાઈવ મેચમાં આ વાત કોના માટે કહી?

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">