AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024 Medals Tally

Rank Country Gold Silver Bronze Total
71 India India 0 1 5 6

ઓલિમ્પિકમાં દરેક દેશનું સ્થાન અને તેની સ્થિતિ જણાવવા માટે મેડલ ટેલીનો ઉપયોગ થાય છે. ક્યા દેશે કેટલા મેડલ જીત્યા છે.તેના આધારે નક્કી કરવામાં આવે છે. મેડલ ટેલીમાં સૌથી વધુ ગોલ્ડ જીતનાર દેશ પહેલા સ્થાન પર રહે છે. જો બે દેશે એક સરખા ગોલ્ડ મેડલ જીત્યા હોય તો, સિલ્વર મેડલને ધ્યાનમાં લેવામાં આવે છે. સિલ્વર મેડલ
સરખા હોય તો બ્રોન્ઝ મેડલથી કોઈ એક દેશનું સ્થાન નક્કી કરવામાં આવે છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ અમેરિકાના નામે છે. અમેરિકા એકમાત્ર એવો દેશ છે. જેમણે એક હજારથી વધારે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યા છે.

પેરિસ ઓલિમ્પિકમાં મેડલ સાથે જોડાયેલા સવાલ-જવાબ

સવાલ – પેરિસ ઓલિમ્પિકમાં કેટલા મેડલ આપવામાં આવશે?

જવાબ – પેરિસ ઓલિમ્પિકમાં 2024 માટે કુલ 5084 મેડલ બનાવવામાં આવ્યા છે.

સવાલ – પેરિસ ઓલિમ્પકના મેડલનું વજન કેટલું હશે?

જવાબ – પેરિસ ઓલિમ્પિકના ગોલ્ડ મેડલનું વજન 529 ગ્રામ, સિલ્વર મેડલનું વજન 525 ગ્રામ છે, તો બ્રોન્ઝ મેડલનું વજન 455 ગ્રામ છે.

સવાલ – પેરિસ ઓલિમ્પિકના મેડલની કિંમત શું છે?

જવાબ – પેરિસ ઓલિમ્પકમાં ગોલ્ડ મેડલની કિંમત 63,317 રુપિયા, સિલ્વર મેડલની કિંમત 20,890, બ્રોન્ઝ મેડલની કિંમત 417 રુપિયા છે.

સવાલ – પેરિસ ઓલિમ્પિકના ગોલ્ડ મેડલમાં કેટલું ગોલ્ડ હોય છે?

જવાબ – પેરિસ ઓલિમ્પિકના ગોલ્ડ મેડલમાં 92.5 ટકા સિલ્વર હોય છે.જેમાં ગોલ્ડ માત્ર 6 ગ્રામ હોય છે.

સવાલ – પેરિસ ઓલિમ્પિકના મેડલની વિશેષતા શું છે?

જવાબ – પેરિસ ઓલિમ્પિકના મેડલમાં પેરિસના એફિલ ટાવરના ટુકડાનો ભાગ લગાવવામાં આવ્યો છે.જેનું વજન 18 ગ્રામ છે.

g clip-path="url(#clip0_868_265)">