Paris Olympics 2024 Schedule

All Sports
26 July - 11 August, 2024

Other news

નીરજ ચોપરાનું દિલ જીતનાર હિમાની કોણ છે?

નીરજ ચોપરાનું દિલ જીતનાર હિમાની કોણ છે?

મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ્સ પાછા લેવામાં આવશે, જાણો કેમ

મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ્સ પાછા લેવામાં આવશે, જાણો કેમ

ખેલ રત્ન, અર્જુન અને દ્રોણાચાર્ય એવોર્ડ વચ્ચે શું છે તફાવત?

ખેલ રત્ન, અર્જુન અને દ્રોણાચાર્ય એવોર્ડ વચ્ચે શું છે તફાવત?

મનુ ભાકર અને ડી ગુકેશને મળશે ખેલ રત્ન એવોર્ડ

મનુ ભાકર અને ડી ગુકેશને મળશે ખેલ રત્ન એવોર્ડ

ખેલ રત્ન વિવાદ પર ભાવુક થઈ મનુ ભાકર

ખેલ રત્ન વિવાદ પર ભાવુક થઈ મનુ ભાકર

મનુ ભાકરના પિતા ગુસ્સે થયા, જાણો કેમ

મનુ ભાકરના પિતા ગુસ્સે થયા, જાણો કેમ

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, જુઓ ફોટો

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, જુઓ ફોટો

ગાબામાં છેલ્લી વખત રમશે ટીમ ઈન્ડિયા, જાણો કેમ?

ગાબામાં છેલ્લી વખત રમશે ટીમ ઈન્ડિયા, જાણો કેમ?

Year Ender : પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચનાર ભારતીય ખેલાડીઓ

Year Ender : પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચનાર ભારતીય ખેલાડીઓ

વિનેશ ફોગાટે હાર્દિક પંડ્યા સહિત તમામ સેલિબ્રિટીને પાછળ છોડી દીધા

વિનેશ ફોગાટે હાર્દિક પંડ્યા સહિત તમામ સેલિબ્રિટીને પાછળ છોડી દીધા

કોની સાથે લગ્ન કરવા જઈ રહી છે પીવી સિંધુ જાણો

કોની સાથે લગ્ન કરવા જઈ રહી છે પીવી સિંધુ જાણો

NADAએ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો

NADAએ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો

પેરિસ ઓલિમ્પિકનું આયોજન 26 જૂલાઈથી 11 ઓગસ્ટ સુધી થશે. 200થી વધારે દેશ આ રમતોના મહાકુંભમાં ભાગ લેશે. પેરિસ ઓલિમ્પિકમાં 32 રમતમાં 329 ઈવેન્ટ થશે. ઓલિમ્પિકની 28 મુખ્ય રમત સિવાય આ વખતે બ્રેકિંગ, સ્કેટબોર્ડિંગ, સર્ફિંગ અને સ્પોર્ટસ ક્લાઈબિંગ જેવી રમતો આ વખતે ઓલિમ્પિકમાં ડેબ્યુ કરી રહ્યું છે. 26 જૂલાઈના રોજ ઉદ્ધાટન સમારોહ પહેલા 24-25 જુલાઈના રોજ પ્રારંભિક સ્પર્ધાના બે નોન-મેડલ દિવસ પણ હશે. ભારતે ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓની ટીમ મોકલી છે. ભારતની એથ્લેટિક્સ ટીમ સૌથી મોટી છે, જેમાં કુલ 29 ખેલાડીઓનો સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં 21 અને હોકીમાં 19 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે.

પેરિસ ઓલિમ્પિકના શેડ્યૂલ સાથે જોડાયેલા સવાલ-જવાબ

સવાલ – પેરિસ ઓલિમ્પિકનું શેડ્યૂલ શું છે?

જવાબ – પેરિસ ઓલિમ્પિક 26 જૂલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે.

સવાલ – પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની ક્યારે છે?

જવાબ – પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની 26 જુલાઈના ભારતીય સમય અનુસાર રાત્રે 11.54 કલાકે શરુ થશે.

સવાલ – પેરિસ ઓલિમ્પિકમાં રમતો ક્યારે શરુ થશે?

જવાબ – પેરિસ ઓલિમ્પિકમાં રમતો 24 જૂલાઈથી શરુ થશે. સૌથી પહેલા ફુટબોલની મેચ રમાશે.

સવાલ – પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ ક્યારે મેદાનમાં ઉતરશે?

જવાબ – પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય મહિલા આર્ચરી ટીમની મેચ 25 જુલાઈથી શરુ થશે.

સવાલ – પેરિસ ઓલિમ્પિકમાં કેટલી રમત રમાશે?

જવાબ – પેરિસ ઓલિમ્પિકમાં કુલ 32 રમત રમાશે. જેમાં બ્રેકિંગ, સ્કેટબોર્ડિંગ, સર્ફિંગ અને સ્પોર્ટસ ક્લાઈમ્બિંગની રમતનો પહેલી વખત ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">