AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દહીંના અગણિત ફાયદા જાણીને રહી જશો દંગ, જુઓ ફોટા

દહીં એક પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. રોજના ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ. જેનાથી ઘણા બધા ફાયદા થાય છે.દહીંમાં વિટામીન સી ઉપરાંત કેલ્શિયમ, વિટામીન બી12, વિટામીન બી6, રાઇબોફ્લેવિન અને પ્રોટીન જેવા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે.

| Updated on: Feb 07, 2024 | 4:42 PM
Share
દહીનું સેવન કરવાથી પાંચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમજ દહીમાં વિટામીન સી વધુ પ્રમાણમાં હોવાથી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરી શકે છે.

1 / 5
દહીંમાં કેલ્શિયમની માત્રા વધારે હોવાથી હાડકા મજબૂત કરે છે. દહીંનું નિયમિત સેવન કરવાથી કોઈ પણ પ્રકારનું પેટમાં ઈન્ફેકશન હોય તો પણ તેના માટે ફાયદાકાર છે.

2 / 5
કોઈ પણ માણસને વારંવાર મોંઢામાં છાલા પડતા હોય તો નિયમિત દહીંનુ સેવન કરવુ લાભકારક છે.

3 / 5
દહીંની તાસીર ઠંડી છે. જેથી જો પેટમાં ગરમીની સમસ્યા હોય તો તમે દહીંનું સેવન કરી શકો છો.

4 / 5
ત્વચાને હેલ્ધી રાખવા માટે પણ તમે દહીંનું સેવન કરી શકો છો. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

5 / 5
g clip-path="url(#clip0_868_265)">