Tirupati Railway Station: વિશ્વ સ્તરીય બની રહ્યું છે તિરૂપતિ રેલવે સ્ટેશન, દ્રવિડ મંદિર શૈલી પર થઈ રહ્યું છે નિર્માણ, રેલવે મંત્રીએ કહ્યું- ઝડપથી ચાલી રહ્યું છે કામ
ભારતીય રેલ્વે(Indian Railway)એ જાહેરાત કરી છે કે તિરુપતિ રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે તેની તરફથી કામ કરવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે(Ashwini Vaishnaw)પણ સોમવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
Most Read Stories