1 માર્ચ 2025

ઈરફાન પઠાણને  BCCI કેટલું  પેન્શન આપે છે?

આજે TV9 ની પેન્શન શ્રેણીમાં, અમે તમને જણાવીશું કે ભારતને 2007માં T20 વર્લ્ડ કપ જીતાડનાર બોલર ઈરફાન પઠાણને કેટલું પેન્શન મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈરફાન પઠાણને કેટલું પેન્શન મળે છે તે જાણતા પહેલા, તેની કારકિર્દી વિશે જાણો. ઈરફાન પઠાણે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 T20 મેચ રમી છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈરફાન પઠાણે ટેસ્ટમાં 100, વનડેમાં 173 અને T20માં 28 વિકેટ લીધી છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈરફાન પઠાણે ટેસ્ટમાં 1105, વનડેમાં 1544 અને T20માં 172 રન બનાવ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

BCCIના નિયમો અનુસાર, ઈરફાન પઠાણને દર મહિને  રૂ. 60 હજાર પેન્શન મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

BCCIનો પેન્શન નિયમ -  જો કોઈ ખેલાડી 5 કે તેથી વધુ ટેસ્ટ રમે છે, તો તેને નિવૃત્તિ પછી દર મહિને પેન્શન મળશે

Pic Credit - PTI/Instagram/Getty

BCCIના નિયમ અનુસાર ઈરફાન પઠાણને તબીબી સુવિધાઓ પણ મળશે. જેમાં સારવાર માટે 10 લાખ રૂપિયાના તબીબી ભથ્થાની જોગવાઈ છે

Pic Credit - PTI/Instagram/Getty