AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોટા પેકેટ બડા ધમાકા છે આ બોલીવુડ અભિનેત્રીઓ, પોતાની મહેનતથી સાબિત કર્યું કે સફળતા માટે ઊંચાઈ મહત્વની નથી

બોલિવુડમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે. જેની હાઈટ ખુબ લાંબી છે. તો કેટલીક એવી પણ અભિનેત્રીઓ છે, જેમની હાઈટ ખુબ ઓછી છે. કેટલીક અભિનેત્રીને તો ફિલ્મના શૂટિંગમાં મુશ્કેલીઓ પણ આવે છે.

| Updated on: Feb 28, 2025 | 3:07 PM
Share
બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ પોતાના કામ કરવા માટે એકદમ પરફેક્ટ હોવું જરુરી છે. બોડીની ફિટનેસ હોય કે પછી હાઈટ, એવું પણ કહેવામાં આવે છે કે, માત્ર લાંબી હાઈટવાળી અભિનેત્રીઓને જ ફિલ્મોમાં કામ મળે છે. આ અભિનેત્રીઓની હાઈટ ખુબ નાની છે પરંતુ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે.

1 / 7
કપૂર ખાનદાનની વહુ આલિયા ભટ્ટ પણ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ઓછી હાઈટવાળી અભિનેત્રીના લિસ્ટમાં આવે છે. આલિયા ભટ્ટની હાઈટ  5 ફૂટ 1 ઇંચ  છે.

2 / 7
લોકોને જાણીને નવાઈ લાગશે કે, નુસરતની હાઈટ આલિયા ભટ્ટથી પણ નાની છે. નુસરત ભરુચાની હાઈટ 5 ફૂટ 4 ઈંચ છે.

3 / 7
સારા અલી ખાન તેની સુંદરતા માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. 5 ફૂટ 3 ઇંચનીછે. આ દિવા તેના શાનદાર ફેશન સેન્સ માટે હેડલાઇન્સમાં રહે છે. તેમણે એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું.

4 / 7
બોલિવુડની ક્યુટ અભિનેત્રી પ્રિતિ ઝિન્ટા હાલ તો ફિલ્મોથી દુર છે. પરંતુ તેમણે અનેક હિટ ફિલ્મો આપી છે. પ્રિતિ ઝિન્ટાના ચાહકો પણ મોટી સંખ્યામાં છે. પ્રિતિ ઝિન્ટાની હાઈટ  5 ફૂટ 2 ઇંચ છે.

5 / 7
 બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ઘણી સુપરહિટ ફિલ્મોમાં તેમના શાનદાર અભિનય માટે પ્રિય છે. જોકે, તેમની નાની હાઈટને કારણે તેમને ઘણી ટીકા પણ મળી હતી. અહેવાલો અનુસાર, તે  ફક્ત 5 ફૂટ 2 ઇંચ ઉંચી છે. પરંતુ પોતાની મહેનતથી તેણે સાબિત કરી દીધું છે કે સફળતા માટે ઊંચાઈ બહુ મહત્વની નથી.

6 / 7
જ્યા બચ્ચનને ઈન્ડસ્ટ્રીની સૌથી નાની અભિનેત્રી કહેવામાં આવતી હતી. શરુઆતમાં તો કેટલાક સીન શૂટ કરવા માટે તે સ્ટુલનો સહારો લેતી હતી. તેની હાઈટ 5 ફુટથી પણ ઓછી છે. જ્યારે તેના પતિ અમિતાભ બચ્ચનની હાઈટ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે છે.

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video

સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ

Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન

Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ

Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય

રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત

કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન

કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર

DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">