AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું પતિ તેની પત્ની સામે ભરણપોષણનો દાવો કરી શકે છે?

તો ચાલો જાણીએ કઈ કલમ હેઠળ પતિ ભરણપોષણ માંગી શકે છે. કલમ 24 અને કલમ 25 આ કલમ હેઠળ જો પત્ની આર્થિક રુપે સક્ષમ છે અને પતિ અસર્મથ છે. તો તેને ભરણપોષણ મળી શકે છે.

| Updated on: Mar 01, 2025 | 8:17 AM
Share
જ્યારે પતિ-પત્ની વચ્ચેના વૈવાહિક વિવાદમાં ભરણપોષણની વાત આવે છે, ત્યારે મોટાભાગે ભરણપોષણ મેળવવાના અધિકારનો હુકમ પત્નીની તરફેણમાં જાય છે, પરંતુ કાયદા મુજબ બંનેને એકબીજા પાસેથી ભરણપોષણ માંગવાનો અને મેળવવાનો અધિકાર છે.

1 / 7
ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે જણાવ્યું હતું કે સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણપોષણનો અધિકાર પત્ની માટે લાભ નથી પરંતુ પતિની કાનૂની અને નૈતિક ફરજ છે.

2 / 7
કાનૂની જોગવાઈઓ​​ હિન્દુ લગ્ન અધિનિયમ 1955 મુજબ, પતિને તેમની પત્ની પાસેથી ભરણપોષણ માંગવાનો કાનૂની અધિકાર છે.CrPCની કલમ 125 હેઠળ માત્ર પત્ની, બાળકો અને વૃદ્ધ માતા-પિતા જ ભરણપોષણનો દાવો કરી શકતા હતા.

3 / 7
 હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS, 2023)ની કલમ 144 હેઠળ પત્ની, બાળકો અને માતા -પિતા ભરણ પોષણ માટે આવેદન કરી શકે છે.

4 / 7
તો ચાલો જાણીએપતિ કયા કલમો હેઠળ ભરણપોષણ માંગી શકે છે?,હિન્દુ લગ્ન અધિનિયમ, 1955, કલમ 24, કલમ 25 આ કલમો હેઠળ, જો પત્ની આર્થિક રીતે સક્ષમ હોય અને પતિ અસમર્થ હોય, તો તેણી ભરણપોષણ મળી શકે છે.

5 / 7
જ્યારે પતિ-પત્ની વચ્ચેના વૈવાહિક વિવાદમાં ભરણપોષણની વાત આવે છે, ત્યારે મોટાભાગે ભરણપોષણ મેળવવાના અધિકારનો હુકમ પત્નીની તરફેણમાં જાય છે, પરંતુ કાયદા મુજબ બંનેને એકબીજા પાસેથી ભરણપોષણ માંગવાનો અને મેળવવાનો અધિકાર છે.  (all photo : canva)

6 / 7
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

7 / 7

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન

બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા

બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર

Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ

ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ

ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી

ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી

પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?

અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ

કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">