AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICIની શક્તિ શાળી CEO રહી ચૂકેલી ચંદા કોચરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

ICICI બેંકના પૂર્વ વડા ચંદા કોચર હવે નવી જર્ની પર છે. જેઓ એક સમયે દેશની સૌથી પ્રભાવશાળી બેંકિંગ હસ્તીઓમાં સામેલ હતા, હવે તેમની યુટ્યુબ ચેનલ 'Journey Unscripted with Chanda Kochar' દ્વારા સ્ટોરીઓ શેર કરી રહ્યા છે.તો આજે આપણે ચંદા કોચરના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Nov 17, 2025 | 1:57 PM
Share
63 વર્ષીય ચંદા કોચરે 1984માં ICICI બેંકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2009માં તેમને બેંકના MD અને CEO બનાવવામાં આવ્યા હતા. બેંકિંગ ક્ષેત્રમાં તેણીની પ્રતિષ્ઠા એટલી મજબૂત હતી કે 2010 માં ફોર્બ્સે તેણીને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં સામેલ કરી હતી.

1 / 11
ચંદા કોચરના પરિવાર અને તેના પરિવારમાં કોણ કોણ છે ચાલો જાણીએ

2 / 11
 તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પુરસ્કારો પણ મળ્યા હતા. તો આજે આપણે ચંદા કોચરના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

3 / 11
 ચંદા કોચરનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં હિન્દુ સિંધી પરિવારમાં થયો હતો. તેનું શિક્ષણ સેન્ટ એન્જેલા સોફિયા સ્કૂલ, જયપુરમાં થયું હતું. ત્યારબાદ મુંબઈ ગઈ, જ્યાં તેણી જય હિંદ કોલેજમાં જોડાઈ અને મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમર્સની સ્નાતકની ડિગ્રી મેળવી.

4 / 11
1982માં સ્નાતક થયા પછી તે ઈન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયામાં કોસ્ટ એકાઉન્ટન્સીનો અભ્યાસ કર્યો અને જમનાલાલ બજાજ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી મુંબઈ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝની ડિગ્રી મેળવી.

5 / 11
મેનેજમેન્ટ સ્ટડીઝમાં શ્રેષ્ઠતા માટે વોકહાર્ટ ગોલ્ડ મેડલ તેમજ કોસ્ટ એકાઉન્ટન્સીમાં જે.એન. બોઝ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.પદ્મ ભૂષણ વિજેતા, ફોર્બ્સની પાવરફુલ મહિલાનું નામ અને પછી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ચંદા કોચર હવે પોડકાસ્ટર બની.

6 / 11
ચંદા કોચર મુંબઈમાં રહે છે, અને તેમના લગ્ન દીપક કોચર સાથે થયા છે,  એક પવન ઉર્જા ઉદ્યોગસાહસિક અને તેમના બિઝનેસ સ્કૂલના સાથી છે. તેમને બે બાળકો છે, એક પુત્રી અને એક પુત્ર.

7 / 11
 ચંદા કોચર પર માર્ચ 2018માં તેમના પતિને આર્થિક લાભ કરાવવા માટે તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે 2012માં ન્યુપાવર રિન્યુએબલ્સ નામની કંપનીને 3250 કરોડ રૂપિયાની લોન આપી હતી, જેની માલિકી ચંદા કોચરના પતિ દીપક કોચર અને વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની છે.

8 / 11
દીપક કોચરનું આખું નામ દીપક વિરેન્દ્ર કોચર છે અને તેઓ ચંદા કોચરને મળ્યા જ્યારે બંને અભ્યાસ માટે મુંબઈમાં જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં હતા. દીપક કોચરે 2008માં નુપાવર રિન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીની રચના કરી અને તેઓ તેના સ્થાપક અને સીઈઓ છે.

9 / 11
અહીંની ઓળખાણ ગાઢ સંબંધોમાં પરિવર્તિત થઈ અને પછી લગ્નમાં પરિણમી. દીપક કોચરે આ સંસ્થામાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો છે અને ત્યાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં ગ્રેજ્યુએટ છે.

10 / 11
 ચંદા કોચર એક ભારતીય બેંકર છે. તેણી 2009 થી 2018 સુધી ICICI બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) હતા, તેમણે 2018 માં અમુક કેસને કારણે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ, તેને ICICI બેંક દ્વારા બરતરફ કરવામાં આવી હતી,

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">