AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy : ન્યુઝીલેન્ડ સામે ભારતની પ્લેઈંગ 11 માં થશે મોટા ફેરફાર, આ બે ખેલાડીઓ પહેલી વાર રમશે !

ટીમ ઈન્ડિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં ભારત પોતાની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં કેટલાક ફેરફારો સાથે પ્રવેશ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ભારત પહેલાથી જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરી ચૂક્યું છે.

| Updated on: Mar 01, 2025 | 8:31 PM
Share
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. હવે બંને ટીમો વચ્ચે ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેવા માટે જંગ છે.

1 / 7
જોકે, આગામી મોટી મેચોને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ તેની પ્લેઈંગ 11 માં ફેરફાર કરી શકે છે. આવી સ્થિતિમાં 2 ખેલાડીઓ ટીમમાં પ્રવેશી શકે છે. ન્યુઝીલેન્ડ સામેની આ મેચમાં શમીને આરામ આપવામાં આવી શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં શમીને પગના સ્નાયુઓમાં થોડી સમસ્યા થઈ હતી. જો આવું થાય તો અર્શદીપને રમવાની તક મળી શકે છે.

2 / 7
અર્શદીપે પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ કોચ મોર્ને મોર્કલ સાથે ઘણો સમય વિતાવ્યો અને 13 ઓવર બોલિંગ કરી. બીજી તરફ શમીએ ટૂંકા રન-અપ સાથે ફક્ત છ-સાત ઓવર ફેંકી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે અર્શદીપ શમીની જગ્યાએ રમતો જોવા મળી શકે છે.

3 / 7
પાકિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિત શર્મા પણ ઘાયલ થયો હતો. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં, મેનેજમેન્ટ રોહિતને આરામ આપવાનો પણ નિર્ણય લઈ શકે છે.

4 / 7
જો રોહિતને આરામ આપવામાં આવે તો રિષભ પંત પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરી શકે છે. અર્શદીપ અને પંતે હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ રમી નથી. જો બંનેને તક મળે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ તેમની ડેબ્યૂ મેચ હશે.

5 / 7
જો રોહિત શર્મા મેચમાંથી બહાર રહે છે, તો બેટિંગ પોઝિશનમાં પણ ફેરફાર થશે. શુભમન ગિલ સાથે કેએલ રાહુલ ઈનિંગની શરૂઆત કરી શકે છે. હાલમાં રાહુલ લોવર ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે, પરંતુ તેને ઓપનિંગનો પણ ઘણો અનુભવ છે. બીજી તરફ, રિષભ પંત નીચલા ક્રમની જવાબદારી સંભાળી શકે છે.

6 / 7
ન્યુઝીલેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા. (All Photo Credit : X / BCCI)

7 / 7
Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">