કોર્ટ માંથી છૂટાછેડા કેવી રીતે લઈ શકાય ?

01 માર્ચ, 2025

આજ કાલ છૂટાછેડા જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

જોકે છૂટાછેડા લેવા માટે પણ કેટલાક નિયમો છે.

કોર્ટ માંથી છૂટાછેડા લેવા માટે લગ્ન જીવન ના ઓછા માં ઓછા 1 વર્ષ પૂર્ણ હોવા જોઈએ

તમારે સહમતી થી છૂટાછેડા ની અરજી વકીલ મારફતે ફેમિલી કોર્ટમાં કરવી પડશે.

સહમતી થી છૂટાછેડા લેવા માટે બંને પક્ષકાર નું આધારકાર્ડ, લગ્ન ના ફોટો/કંકોત્રી/મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટા વગેરે દસ્તાવેજો ની જરૂરત પડશે.

સહમતી થી છૂટાછેડા લેવા માં 4 થી 6 મહિના નો સમય લાગી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીના આધારે છે. રાજ્યમાં માન્ય કાનૂની કાર્યવાહીના આધારે કોઈ પણ વ્યક્તિ છૂટાછેડા લઈ શકે છે.