AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Intelligence Agencies : આ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ, જાણો ભારતની RAW અને પાકિસ્તાનની ISI કયા નંબર પર..

દરેક દેશ પોતાની સુરક્ષા મજબૂત કરવા માટે પોતાના દુશ્મન દેશોમાં કેટલાક ગુપ્ત એજન્ટો રાખે છે. જે ગુપ્તચર એજન્સી હેઠળ કામ કરે છે.

| Updated on: May 22, 2025 | 4:14 PM
Share
હાલના દિવસોમાં, જાસૂસીના આરોપસર યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ, દરેક જગ્યાએ ગુપ્તચર એજન્ટોની ચર્ચા થઈ રહી છે. આજે અમે તમને દુનિયાની 10 સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ વિશે જણાવી રહ્યા છીએ.

1 / 9
આ યાદીમાં પહેલું નામ CIAનું છે. તેનું પૂર્ણ સ્વરૂપ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી છે. આ ગુપ્તચર એજન્સી અમેરિકા માટે કામ કરે છે. તેની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થઈ હતી.

2 / 9
ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને વિશ્વની સૌથી ખતરનાક એજન્સીઓમાંની એક માનવામાં આવે છે. તેની સ્થાપના 1949 માં થઈ હતી. તે સમગ્ર વિશ્વમાં ઇઝરાયલના દુશ્મનોનો શિકાર કરે છે અને તેમને મારી નાખે છે.

3 / 9
આ યાદીમાં ભારતની ગુપ્તચર એજન્સી RAWનું નામ પણ સામેલ છે. આ ગુપ્તચર એજન્સી 1965 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી 1968 માં શરૂ કરવામાં આવી હતી.

4 / 9
MI-6 એ બ્રિટનની ગુપ્તચર એજન્સી છે, જેનું નામ સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ (SIS) છે. તે સામાન્ય રીતે MI-6 તરીકે ઓળખાય છે.

5 / 9
આ યાદીમાં પડોશી દેશ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI નો પણ સમાવેશ થાય છે. તેની શરૂઆત સ્વતંત્રતા પહેલા 1948  માં થઈ હતી. આ એજન્સી સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવવા માટે જાણીતી છે.

6 / 9
આ યાદીમાં છઠ્ઠા ક્રમે રશિયાની ગુપ્તચર એજન્સી, ફેડરલ સિક્યુરિટી સર્વિસીસ છે, જેની સ્થાપના ૧૯૯૪માં થઈ હતી. આ વિશ્વની સૌથી ખતરનાક સેવાઓમાંની એક છે.

7 / 9
ચીનની ગુપ્તચર એજન્સીને રાજ્ય સુરક્ષા મંત્રાલય કહેવામાં આવે છે. તેની સ્થાપના 1 જુલાઈ 1983 ના રોજ થઈ હતી.

8 / 9
આ યાદીમાં ફ્રાન્સની ગુપ્તચર એજન્સી ડાયરેક્શન જનરલ ડે લા સિક્યુરિટી (DGSE) છે. આ પછી, ઓસ્ટ્રેલિયન સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસીસ 9મા ક્રમે છે. આ પછી, જર્મનીનો BND 10મા ક્રમે છે.

9 / 9

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. પાકિસ્તાનના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">