AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Telecommunication Day: વડોદરામાં આ યુવક પાસે છે 1995થી લઈને અત્યાર સુધીના વિવિધ 300થી વધુ મોબાઈલ ફોનનો સંગ્રહ, જુઓ Photos

હાલના સમયમાં મોબાઈલ માનવજીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે. આજથી બે-ત્રણ દાયકા પહેલાંની વાત કરીએ તો મોબાઈલ એક સ્ટેટસ સિમ્બોલ ગણાતું હતું. જ્યારે આજે મોબાઈલ જીવનજરુરિયાતનું સાધન બની ગયું છે. આજે આખી દુનિયા મોબાઈલમાં સમેટાયેલી છે.

Manish Thakar
| Edited By: | Updated on: May 17, 2023 | 10:57 PM
Share
ત્યારે વડોદરા શહેરના સંગ્રાહક રાજ શેખર પાટીલ પાસે 1975થી લઈને સ્માર્ટ ફોન શરુ થયાં સુધીના 300થી વધુ મોબાઈલનો અનોખો સંગ્રહ છે. તેમણે કહ્યું હતું કે, મેં 1995થી વિવિધ મોડેલના મોબાઈલનો સંગ્રહ કરવાનું શરુ કર્યું હતું. જેમાં પેજર, પોકેટ પેજર, વિવિધ કંપનીઓના કિપેડ વાળા મોબાઈલનો સમાવેશ થાય છે. ત્યારે આજની પેઢીને છેલ્લાં અઢી દાયકામાં મોબાઈલ ટેકનોલોજી ક્ષેત્રે આવેલાં પરિવર્તન વિશે માહિતિ મળે તે હેતુસર રાજ શેખર પાટીલે મોબાઈલ સંગ્રહ કરવાનું શરુ કર્યું હતું.

1 / 5
1998માં પેનાસોનિક કંપની દ્વારા તે સમયનો સૌથી નાનો અને લાઈટ વેઈટ ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. તે પહેલા 2 કિલોના વજનવાળા મોબાઈલ ચલણમાં હતા. 2002માં પોસ્ટકાર્ડની કિંમતે રીલાયન્સે કોલિંગ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી વર્ષ 2002માં પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા હતી. તેથી રીલાયન્સ કંપનીએ તે સમયે સૌથી ઓછા રેટ સાથે 50 પૈસામાં કોલિંગ સેવા ઉપલબ્ધ કરાવતો સેલફોન લોન્ચ કર્યો હતો. તે સમયે ફોન લેનારને 1 વર્ષ સુધી ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવતી હતી.

2 / 5
નોકિયા કંપની દ્વારા 1996માં વિશ્વમાં સૌ પ્રથમવાર ઈ-મેઈલ અને વોઈસ મેસેજની સુવિધા આપતો કમ્પ્યુટર કીપેડની અનુભૂતિ કરાવતો ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. નોકિયા 9000 હેન્ડસેટએ ગ્રાઉન્ડ બ્રેકિંગ ડિવાઈસ હતું. 1995માં ભારતમાં સૌ પ્રથમવાર પોકેટ પેજર મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જેમાં મેસેજનું ફીચર આપવામાં આવ્યું હતું. જો કે, મોબાઈલ ફોનની સ્વીકૃતિ વધતાં પોકેટ પેજરનું બાળમરણ થયું હતું.

3 / 5
નોકિયા દ્વારા 2003માં ગેમ લવર્સ માટે ખાસ આ ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે વિવિધ શેપ અને ડિઝાઈન વાળા ફોનનું ચલણ હતું. જ્યારે આજે ફીચર્સ બેઝડ્ મોબાઈલ ચલણમાં છે. તે સિવાય 2002માં નોકિયા દ્વારા 7600 જીએસએમ ફોન લોન્ચ કરાયો હતો. જેને કાજુકતરી જેવો યુનિક શેપ આપવામાં આવ્યો હતો.

4 / 5
હાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને 5G નેટવર્ક ધરાવતાં ફોનનો જમાનો છે. જ્યારે આગામી બેથી ત્રણ વર્ષમાં 6G નેટવર્ક વાળા ફોન પણ માર્કેટમાં આવશે. આજે દરેક ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો એવો પગપેસારો થયો છે કે તેના પર સમય જતાં કંટ્રોલ નહીં કરાય તો તે માનવજાત માટે ખતરારૂપ સાબિત થશે.

5 / 5
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">