વરસાદ સાથે વીજળી કેમ પડે છે ? જાણો કયાંથી આવે છે અને કયાં જાય છે

વરસાદની ઋતુમાં વીજળી પડવાના કિસ્સાઓ વારંવાર બને છે. જ્યારે ચોમાસાના દિવસોમાં વધુ વાદળો હોય છે, ત્યારે આપણે ઘણીવાર આકાશમાંથી વીજળીની સાથે ગર્જનાનો અવાજ સાંભળીએ છીએ. ત્યારે મનમાં સવાલ હશે કે આ વીજળી કેવી રીતે પડે છે અને વીજળી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આજે આ લેખમાં તેના વિશે જાણીએ.

| Updated on: May 13, 2024 | 7:32 PM
વરસાદની ઋતુમાં વીજળી પડવાના કિસ્સાઓ વારંવાર બને છે. જ્યારે ચોમાસાના દિવસોમાં વધુ વાદળો હોય છે, ત્યારે આપણે ઘણીવાર આકાશમાંથી વીજળીની સાથે ગર્જનાનો અવાજ સાંભળીએ છીએ. ત્યારે મનમાં સવાલ હશે કે આ વીજળી કેવી રીતે પડે છે અને વીજળી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે.

1 / 5
વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલિને સૌપ્રથમ 1872માં વીજળી પડવાનું સાચું કારણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે આકાશમાં વાદળોમાં પાણીના નાના કણો હોય છે, જે હવા સાથે ઘર્ષણને કારણે ચાર્જ થઈ જાય છે. કેટલાક વાદળો પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને કેટલાક નેગેટિવ ચાર્જ ધરાવે છે. જ્યારે બંને પ્રકારના ચાર્જવાળા વાદળો એકબીજા સાથે અછડાય છે ત્યારે લાખો વોલ્ટ વીજળી ઉત્પન્ન થાય છે.

2 / 5
જ્યારે કોઈ ચાર્જ થયેલ વાદળ પૃથ્વી પર કોઈ ઊંચા વૃક્ષ કે ઈમારતની નજીકથી પસાર થાય છે, ત્યારે ઈમારત કે વૃક્ષમાં તેના ચાર્જ સામે વિપરીત ચાર્જ સર્જાય છે, જ્યારે આ પ્રમાણ વધારે હોય છે, ત્યારે વાદળમાંથી વીજળી ઈમારત કે વૃક્ષ પર પડે છે.

3 / 5
આપણે વાદળોની વચ્ચે ચમકતી વીજળી જોઈએ છીએ અને તેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જ્યારે વાદળોમાંથી વીજળી જમીન પર પડે છે ત્યારે નુકસાન પહોંચાડે છે.

4 / 5
હવામાનશાસ્ત્રીઓના મતે આ આકાશી વીજળી ધરતી પર પહોંચ્યા બાદ એવું માધ્યમ શોધે છે જ્યાંથી તે પસાર થઈ શકે. વીજળી પડવાની શક્યતા વૃક્ષ કે ઈમારત પર વધુ રહે છે.

5 / 5
Follow Us:
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !

ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ

દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV

બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત

બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો

ચકચાકી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે

નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમ્ખવાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના

અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">