AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોની પાસે છે ‘રિચ અને પ્રીમિયમ’ કાર ? મુકેશ અંબાણી કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ? જવાબ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી બિઝનેસમાં આગળ છે, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય ક્ષેત્રમાં સૌથી સફળ વ્યક્તિ છે. એવામાં ચાલો જાણીએ કે, કોની પાસે સૌથી મોંઘી કાર છે....

| Updated on: Sep 08, 2025 | 6:47 PM
Share
ભારતમાં લક્ઝરી કારનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. બિઝનેસ ટાયકૂન, બોલિવૂડ સ્ટાર, ક્રિકેટર અને રાજકારણી જેવી મોટી હસ્તીઓ મોંઘી તેમજ હાઇટેક કારમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. હવે જો મોંઘી ગાડીની વાત આવે તો દરેક એમ જ વિચારે છે કે, મુકેશ અંબાણી પાસે જ  લક્ઝરી કાર્સ હશે. જો કે, મોટાભાગના લોકોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મોંઘી કાર છે. એવામાં ચાલો જાણીએ કે, બંનેના કાર કલેક્શન અને તેની કિંમતો શું છે.

1 / 8
વડાપ્રધાનની ગાડી સંપૂર્ણપણે બુલેટપ્રૂફ, બોમ્બ પ્રૂફ અને હાઇટેક હોય છે. પીએમ મોદી પાસે ઘણા એવા વાહનો છે કે, જે ફક્ત ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ નથી પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ મજબૂતી ધરાવે છે.

2 / 8
મર્સિડીઝ-મેબેક S650 ગાર્ડ: આ કાર વિશ્વની સૌથી સુરક્ષિત ગાડીઓમાંની એક ગણાય છે. આમાં VR 10 લેવલની બુલેટપ્રૂફ સુરક્ષા છે, જે હેન્ડ ગ્રેનેડ અને AK-47 ગોળીઓનો સામનો કરી શકે છે. આ કારમાં ઇનબિલ્ટ ઓક્સિજન સપ્લાય અને બ્લાસ્ટ-પ્રૂફ વિન્ડો છે. પીએમ મોદીએ વર્ષ 2021 માં રશિયાની મુલાકાત દરમિયાન આ કારનો ઉપયોગ કર્યો હતો અને આ કારની અંદાજિત કિંમત 12 કરોડ રૂપિયા છે.

3 / 8
રેન્જ રોવર સેન્ટીનેલ: આ એક લક્ઝરી SUV છે, જેમાં સુરક્ષાને લઈને સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આમાં રન-ફ્લેટ ટાયર છે, જે ટાયર પંચર થયા પછી પણ 50 કિલોમીટર સુધી ચાલી શકે છે. બુલેટપ્રૂફ બોડી અને બ્લાસ્ટ-રેઝિસ્ટન્ટ ડિઝાઇન આ ગાડીને ખાસ બનાવે છે, તેની અંદાજિત કિંમત 10 કરોડ રૂપિયા છે.

4 / 8
BMW 7 સિરીઝ હાઇ સિક્યુરિટી: આ કાર અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના કાર્યકાળથી અસ્તિત્વમાં છે. આમાં બુલેટપ્રૂફ બોડી, ઓક્સિજન ટેન્ક અને હથિયારોથી રક્ષણ આપવાની ક્ષમતા પણ છે. આની કિંમત આશરે 10 કરોડ જેટલી હોઈ શકે છે.

5 / 8
હવે વાત કરીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની, તો તેમનું ગેરેજ એક કાર મ્યુઝિયમ જેવું છે. અંબાણી પરિવાર પાસે માત્ર મોંઘી જ નહીં પણ વિશ્વની સૌથી કસ્ટમાઇઝ્ડ કાર પણ છે.

6 / 8
'રોલ્સ રોયસ કુલીનન બુલેટપ્રૂફ' અંબાણી પરિવારની સૌથી મોંઘી કાર છે. તે સુરક્ષા માટે કસ્ટમ રીતે બનાવેલ છે અને બુલેટપ્રૂફ બોડી ધરાવે છે, તેની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા છે. વધુમાં અંબાણી પાસે 'મર્સિડીઝ બેન્ઝ S 680 ગાર્ડ' નામની પણ એક ગાડી છે. આ એક બુલેટપ્રૂફ સેડાન છે અને તેની કિંમત આશરે 15 કરોડ રૂપિયા છે. બીજીબાજુ, મુકેશ અંબાણી પાસે 'રોલ્સ રોયસ ફેન્ટમ EWB' નામની કાર છે, જે નીતા અંબાણીની મનપસંદ કાર છે. આ ગાડીની કિંમત 14 કરોડ રૂપિયા છે.

7 / 8
મુકેશ અંબાણીની ગાડીઓ કિંમતની દ્રષ્ટિએ પીએમ મોદીની ગાડીઓ કરતાં ઘણી મોંઘી છે. જો કે, વડાપ્રધાનની ગાડીઓ સુરક્ષા માટે બનાવવામાં આવી છે. આ ગાડીઓ માત્ર મોંઘી નથી પરંતુ તેમાં હાઇ-ટેક ગિયર, બ્લાસ્ટ-પ્રૂફ ફીચર્સ અને ઇમરજન્સી રેસ્ક્યુ સિસ્ટમ પણ છે. બીજી તરફ, અંબાણીની કાર લક્ઝરી અને સ્ટાઇલનું પ્રતીક છે. આથી તેવું કહી શકાય કે, મુકેશ અંબાણીની કાર વિશ્વની સૌથી મોંઘી અને કસ્ટમાઇઝ્ડ કારમાંની એક છે.

8 / 8

આ માહિતી મીડિયા રિપોર્ટ્સ અને ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત માહિતી પર આધારિત છે. TV9 Gujarati આની સંપૂર્ણ ખાતરી આપતું નથી.

દેશની સાથે સાથે વિદેશના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહિંયા ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">