રામ મંદિર: કોંગ્રેસના ઈનકાર પર બીજેપી ધારાસભ્યએ કહ્યું- ભૂત-પિશાચ નિકટ નહી આવે, મહાવીર જબ નામ સુનાવે
અયોધ્યામાં આ મહિનાની 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ મંદિરમાં અભિષેકનો કાર્યક્રમ યોજાનાર છે. રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેકમાં હાજરી આપવા માટે આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યારે કોંગ્રેસ પર ભાજપના નેતાનો આ ટોણો સામે આવ્યો છે અને કોંગ્રેસના નેતાઓની સરખામણી રાક્ષસ સાથે કરી છે.
Most Read Stories