Plant in Pot : શિયાળામાં કિચન ગાર્ડનમાં ઉગાડો આ હર્બસ
Image -Social Media
9.12.2025
શિયાળા દરમિયાન છોડ બહાર ઠંડીમાં ટકી શકતા નથી, પરંતુ તમે તમારા કિચન ગાર્ડનમાં સરળતાથી હર્બસ ઉગાડી શકો છો.
આ છોડને થોડો સૂર્યપ્રકાશ, થોડી ગરમીની જરૂર પડે છે. આ બધા છોડ આખા શિયાળા દરમિયાન લીલા રહે છે.
તમે કૂંડામાં પાર્સલેને ઉગાડી શકો છો. તે હળવી ઠંડીમાં ટકી શકે છે. એક ઊંડા કૂંડામાં તે ઉગાડો અને તેને અઠવાડિયામાં 2-3 વખત પાણી આપો.
તેમજ રોઝમેરીને પણ ઉગાડી શકો છો. તેને 6-8 કલાક સૂર્યપ્રકાશની જરૂર પડે છે. વધુ પડતું પાણી આપવાનું ટાળો.
આ ઉપરાંત થાઈમને પણ ઘરે ઉગાડી શકો છો. તેના માટે નિતારેલી માટીનો ઉપયોગ કરો. આ થાઈમ સૂપ અને પાસ્તા માટે યોગ્ય છે.
ઘરે ફુદીનાનો છોડ પણ ઉગાડી શકો છે. જેના માટે તમારે પહોળું કૂંડુ લેવું પડશે.
આ ઉપરાંત ઘણી વાનગીઓમાં ઉપયોગમાં લેવામાં આવતું સેજના છોડને પણ તમે ઘરે ઉગાડી શકો છે. આ છોડમાં પાણી ઓછું નાખવું જોઈએ.
તમે ઘણા બધા હર્બસ ઘરે ઉગાડી શકો છો. જેથી તમારે બજારમાંથી ખરીદવા નહીં પડે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો