AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવ આજે ફરી ઉછળ્યા, જાણો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ

એક દિવસ સ્થિર રહ્યા બાદ દિલ્હીમાં સતત બે દિવસ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1100 રૂપિયાનો ઘટાડો થયો છે. આગલા દિવસે ચાંદીના ભાવ સ્થિર હતા, અને તેના એક દિવસ પહેલા, એક કિલો ચાંદી ₹3000 મોંઘી થઈ હતી

| Updated on: Dec 09, 2025 | 10:03 AM
Share
યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક પહેલા સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે. સોનાના ભાવ સતત બીજા દિવસે વધ્યા છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ 10 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 રૂપિયા મોંઘુ થયું છે. બે દિવસમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 280 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 250 રૂપિયા વધ્યો છે.

1 / 7
દિલ્હીમાં 9 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,580 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,19,710 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,560 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,1430રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,19,610 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,480 પર પહોંચી ગયો છે.

4 / 7
એક દિવસ સ્થિર રહ્યા બાદ દિલ્હીમાં સતત બે દિવસ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1100 રૂપિયાનો ઘટાડો થયો છે. આગલા દિવસે ચાંદીના ભાવ સ્થિર હતા, અને તેના એક દિવસ પહેલા, એક કિલો ચાંદી ₹3000 મોંઘી થઈ હતી, અને તેના એક દિવસ પહેલા, તે ₹4000 સસ્તી થઈ હતી. આજે, 9 ડિસેમ્બરે, દિલ્હીમાં ચાંદી ₹1,88,900 પ્રતિ કિલોગ્રામમાં વેચાઈ રહી છે. આજે, તેની કિંમત ₹100 પ્રતિ કિલોગ્રામ ઘટી ગઈ છે. અન્ય મુખ્ય મહાનગરોની વાત કરીએ તો, તે મુંબઈ અને કોલકાતામાં પણ સમાન ભાવે વેચાઈ રહી છે, પરંતુ ચેન્નાઈમાં, પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹1,97,900 છે, જેનો અર્થ એ છે કે ચાર મુખ્ય મહાનગરોમાં, ચેન્નાઈમાં સૌથી મોંઘી ચાંદી છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર

સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો

દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું

ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત

નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા

આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય

કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ

રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા

ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?

g clip-path="url(#clip0_868_265)">