(Credit Image : instagram)

09 : December

અહાન શેટ્ટીનો જન્મ 28  ડિસેમ્બર 1995ના રોજ મુંબઈમાં થયો હતો

(Credit Image : instagram)

 અહાન શેટ્ટીએ  રોમેન્ટિક ફિલ્મ "તડપ" થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ

બોલિવુડ

(Credit Image : instagram)

 અહાન શેટ્ટીના પિતાનું નામ સુનીલ શેટ્ટી છે

પિતા

(Credit Image : instagram)

 અહાન શેટ્ટીની માતાનું નામ માના શેટ્ટી છે

માતા

(Credit Image : instagram)

અહાન શેટ્ટીની બહેનનું નામ આથિયા શેટ્ટી છે

બહેન

(Credit Image : instagram)

અહાન શેટ્ટીના જીજાજીનું નામ કે.એલ રાહુલ છે

જીજાજી

(Credit Image : instagram)

અહાન શેટ્ટીએ અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાંથી પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો

અભ્યાસ

(Credit Image : instagram)

અહાન શેટ્ટી "બોર્ડર 2"માં જોવા મળશે

બોર્ડર 2

(Credit Image : instagram)

અહાન શેટ્ટી અંદાજે 28 થી 32 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે

નેટવર્થ

(Credit Image : instagram)

અહાન શેટ્ટી એક ફિલ્મ માટે 80 થી 90 લાખ રૂપિયા ચાર્જ લે છે

ચાર્જ