AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samosa Sweet chutney recipe : સમોસાની આન-બાન- શાન ગણાતી ગળી ચટણી ઘરે બનાવો, જાણો રેસિપી

ઉત્તર ભારત સહિત દેશભરમાં સમોસાની ખૂબ જ પ્રસિદ્ધ છે. ત્યારે સમોસા સાથે મળતી ગળી ચટણી સમોસાની જાન છે. આ ગળી ચટણી સમોસા સાથે કચોરી, ચાટ, ઢોકળા સહિત કટલેટ સાથે પણ ખાઈ શકો છો.

| Updated on: Dec 10, 2025 | 8:40 AM
Share
સમોસા સાથે ખાવામાં આવતી ગળી ચટણી બનાવવા માટે ગોળ, આમલી, જીરું, પાણી, તેલ, વરિયાળી, લાલ મરચું સહિત મીઠુંની જરુર પડશે.

1 / 5
એક નાની આમલીને 10 મિનિટ પાણીમાં પલાળી રાખો. 1 કપ પાણી ઉમેરો અને તેનો રસ કાઢો. હવે ગોળ અને આમલીનો રસ એક તપેલીમાં નાખો.

2 / 5
હવે ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકળવા દો. ત્યારબાદ તેમાંથી કચરો દૂર કરવા માટે મિશ્રણને ગળી લો. આ પછી તેમાં એક કપ પાણી ઉમેરી મિક્સ કરો.

3 / 5
આ મિશ્રણને 2 મિનિટને ઉકળવા મુકો. તેમજ એક પેનમાં તેલ ગરમ કરો તેમાં  જીરું અને વરિયાળી ઉમેરો. આ બંન્ને તતળી જાય એટલે ગેસ બંધ કરી તેને ગોળ અને આમલીના પાણીમાં નાખી તેને ઉકળવા દો.

4 / 5
ત્યારબાદ ચટણીમાં લાલ મરચું ઉમેરી ઉકળવા દો. જેથી ચટણી થોડી ઘટ્ટ થઈ જાય.  ચટણી ઠંડી થાય ત્યારબાદ તમે તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">