9-12-2025

4 ભારતીય ક્રિકેટરો મોટી સિદ્ધિ  હાંસલ કરશે!

ટેસ્ટ-વનડે બાદ ભારત-આફ્રિકા વચ્ચે T20 શ્રેણી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 શ્રેણીમાં  હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા અને  સંજુ સેમસન મોટી સિદ્ધિ હાંસલ કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હાર્દિક અને જસપ્રીત T20 માં 100 વિકેટ લેવાની નજીક છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હાર્દિકને આ સિદ્ધિ મેળવવા માટે  બે વિકેટની જરૂર છે, જ્યારે બુમરાહ  એક વિકેટ દૂર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો પંડ્યા-બુમરાહ 100 વિકેટ પૂર્ણ કરશે તો બંને અર્શદીપ પછી T20માં આવું કરનાર ભારતીય બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તિલક વર્મા અને  સંજુ સેમસન  T20માં 1000 રન પૂરા કરી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તિલક વર્માના હાલમાં T20 માં 996 રન છે, અને તેને 1000 રન પૂરા કરવા માત્ર 4 રનની જરૂર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે સંજુ સેમસનના T20 માં 995 રન છે અને તેને 1000 રન પૂર્ણ કરવા 5 રનની જરૂર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM