8-12-2025

સૂર્યા પાસે  T20 શ્રેણીમાં ઈતિહાસ રચવાની તક

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટ-ODI બાદ ભારત-આફ્રિકા વચ્ચે પાંચ મેચની  T20 શ્રેણી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 શ્રેણીની પહેલી મેચ કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ T20 શ્રેણીમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસે મોટો રેકોર્ડ બનાવવાની તક

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો સૂર્યા T20 શ્રેણીમાં એક સદી ફટકારશે તો તે મોટું સીમાચિહ્ન હાંસલ કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો સૂર્યા સદી ફટકારે તો તે T20 માં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બની જશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 શ્રેણીમાં સદી ફટકારી સૂર્યા  રોહિત શર્માને પાછળ છોડી દેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ T20 માં 5 સદી ફટકારી છે અને T20 માં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૂર્યાએ 4 T20 સદી ફટકારી છે, જો તે આ  T20 શ્રેણીમાં એક સદી ફટકારશે તો તે સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની છે