AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ડિગોના માલિક કોણ છે અને તેમની કુલ સંપત્તિ કેટલી છે ? જાણશો તો તમારી આંખો ખુલ્લી રહી જશે

ઇન્ડિગોના ઓપરેશનલ ઇમરજન્સી અને ફ્લાઇટ રદ થવાથી દેશભરના એરપોર્ટ પર અવ્યવસ્થા સર્જાઈ છે. એવામાં સવાલ એ છે કે, Indigo એરલાઇનના માલિક કોણ છે અને તેમની કુલ સંપત્તિ કેટલી છે?

| Updated on: Dec 09, 2025 | 1:06 PM
Share
ઇન્ડિગોના ઓપરેશનલ ઇમરજન્સી અને ફ્લાઇટ રદ થવાથી દેશભરના એરપોર્ટ પર અરાજકતા સર્જાઈ છે. આનાથી લોકલ અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટ્સ પર અસર પડી છે. નોંધનીય છે કે, માત્ર 6 દિવસમાં 2,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે લાખો મુસાફરો હેરાન થયા છે.

1 / 7
ઇન્ડિગોની સ્થાપના રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ દ્વારા કરવામાં આવી હતી. રાહુલ ભાટિયા હાલમાં ઇન્ટરગ્લોબ એવિએશનના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર છે. ઇન્ટરગ્લોબની સ્થાપના વર્ષ 1989 માં કરવામાં આવી હતી અને આનું મુખ્ય કામ Air Transport Management નું છે.

2 / 7
સત્તાવાર વેબસાઇટ અનુસાર, રાહુલ ભાટિયાએ કેનેડાના ઓન્ટારિયોમાં આવેલી યુનિવર્સિટી ઓફ વોટરલૂમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી મેળવી છે.

3 / 7
રાહુલ ભાટિયાના નેતૃત્વ હેઠળ, ઇન્ડિગોએ હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ, ટેકનોલોજી, એરલાઇન મેનેજમેન્ટ, એડવાન્સ્ડ પાયલોટ ટ્રેનિંગ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં તેની સર્વિસનો વિસ્તાર કર્યો છે.

4 / 7
BSE પ્રમોટર ડેટા અનુસાર, 5 ડિસેમ્બર, 2025 સુધીમાં રાહુલ ભાટિયા કંપનીમાં 0.01 ટકા હિસ્સો અથવા 40,000 શેર ધરાવે છે. ફોર્બ્સના ડેટા અનુસાર, 5 ડિસેમ્બર, 2025 સુધીમાં ભાટિયાની કુલ સંપત્તિ $8.1 બિલિયન હતી.

5 / 7
જો કે, ફ્લાઇટ રદ કરવાની કટોકટીને કારણે તેમની કુલ સંપત્તિમાં 1.02% અથવા $84 મિલિયનનો ઘટાડો થયો છે. વર્ષ 2019ના વિવાદ બાદ રાકેશ ગંગવાલે વર્ષ 2022માં બોર્ડમાંથી રાજીનામું આપી દીધું અને સતત તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. BSEના ડેટા અનુસાર, હાલમાં તેમની પાસે 4.53% હિસ્સો અથવા 1,75,30,493 શેર છે.

6 / 7
ઇન્ડિગોએ DGCA ને જણાવ્યું હતું કે, અપડેટેડ FDTL (Flight Duty Time limitations) નિયમોમાં ટેકનિકલ ખામીઓ, શિયાળાની સિઝનમાં સમયપત્રકમાં ફેરફાર અને એવિએશન સિસ્ટમમાં વધતી જતી ભીડ ઓપરેશનલ વિલંબના કારણો છે.

7 / 7

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ

કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા

સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ

ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ

ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી

123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન

Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ

Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !

g clip-path="url(#clip0_868_265)">