AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર 10 મેચ રમીને પણ કરોડપતિ છે આ ભૂતપૂર્વ ક્રિકેટર, 60 હજાર પેન્શન, 70 કરોડની સંપત્તિનો છે માલિક

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરાએ 2003 થી 2004 દરમિયાન ભારત માટે 10 ટેસ્ટ મેચ રમી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમણે કોમેન્ટરીની દુનિયામાં એન્ટ્રી કરી હતી. તો આજે આપણે આકાશ ચોપરાના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Dec 10, 2025 | 6:39 AM
Share
ક્રિકેટમાં બહુ સફળ ન થયા પછી, આકાશે બેટિંગ છોડી, માઈક ઉપાડ્યું અને કોમેન્ટરી કરવાનું શરૂ કર્યું.આકાશે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે વધારો મેચો રમી નથી. જોકે, પોતાની મહેનત અને  કોમેન્ટ્રી દ્વારા તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

1 / 16
આકાશ ચોપરાનો જન્મ 19 સપ્ટેમ્બર 1977ના રોજ આગ્રામાં થયો હતો. તે એક ક્રિકેટ કોમેન્ટેટર, યુટ્યુબર અને ભૂતપૂર્વ ક્રિકેટર છે, જે 2003 થી 2004 સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમ્યા હતા

2 / 16
આગ્રામાં જન્મેલા હોવા છતાં, આકાશે પોતાનું શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું. તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીની એક શાળામાંથી મેળવ્યું.

3 / 16
આકાશ ચોપરાનો આવો છે પરિવાર

આકાશ ચોપરાનો આવો છે પરિવાર

4 / 16
મીડિયા રિપોર્ટ અનુસાર આકાશ ચોપરાએ દિલ્હી યુનિવર્સિટી (DU) હિન્દુ કોલેજમાંથી સ્નાતક થયા. તેણે શાળાના દિવસોમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને દિલ્હીની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતુ.

5 / 16
આકાશ ચોપરા હાલમાં JioStar માટે હિન્દી ક્રિકેટ કોમેન્ટેટર તરીકે કામ કરે છે.

6 / 16
 તેમણે અગાઉ ESPNcricinfo માટે કોલમ લેખક તરીકે કામ કર્યું હતું. આકાશની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં 10 ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે, જેમાં તેમણે 437 રન બનાવ્યા છે

7 / 16
ભારતીય સ્થાનિક ક્રિકેટમાં આકાશ ચોપરા દિલ્હી ક્રિકેટ ટીમ, હિમાચલ પ્રદેશ ક્રિકેટ ટીમ અને રાજસ્થાન ક્રિકેટ ટીમ માટે રમ્યા હતા. તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે પણ રમ્યા હતા.

8 / 16
આકાશ ચોપરાએ 2003માં ન્યુઝીલેન્ડના ભારતના પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચની પહેલી ઇનિંગમાં 42 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 31 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ આ પ્રવાસ નિરાશાજનક સાબિત થયો હતો.

9 / 16
2004માં જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે ભારતનો પ્રવાસ કર્યો, ત્યારે તેણે બે ટેસ્ટ મેચમાં ફક્ત 15 રન બનાવ્યા, અને તે પછી તે ક્યારેય ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શક્યો નહીં.આકાશની પત્નીનું નામ આકાશી માથુર છે, જે ખુબ સ્ટાઈલિશ છે.

10 / 16
તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 10,000 થી વધુ રન બનાવ્યા. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા પછી પણ, તેણે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને આઈપીએલમાં રમવાની તક પણ મળી. જોકે, તે ક્યારેય ટીમ ઈન્ડિયા માટે રમવા પાછો ફર્યો નહીં.

11 / 16
આકાશ ચોપરાએ 2015માં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને પછી કોમેન્ટેટર તરીકે નવી કારકિર્દી શરૂ કરી. આકાશની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે, જેમાંથી તે સારી કમાણી કરે છે.

12 / 16
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આકાશ ચોપરાની કુલ સંપત્તિ અંદાજે 70 કરોડ છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આકાશ ચોપરાને એક સિરીઝ પર કોમેન્ટ્રી કરવા માટે 30 થી 40 લાખ રૂપિયા ફી મળે છે.

13 / 16
 તે કોમેન્ટ્રીની એક સીઝન માટે આશરે 3 થી 5 કરોડ રૂપિયા કમાય છે.

14 / 16
 તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી પેન્શન પણ મળે છે. તેની વાર્ષિક આવક આશરે 4 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

15 / 16
આકાશ ચોપરા ખુબ લક્ઝરી લાઈફ જીવે છે. તેનું દિલ્હી અને આગ્રામાં ઘર છે. આકાશ ચોપરાના કાર કલેક્શનમાં નિસાન કિક્સ અને મહિન્દ્રા થાર જેવી કારનો સમાવેશ થાય છે.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">