AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Bite : કૂતરું કરડે તો શું કરવું? કૂતરો કરડ્યા પછી જો તમને આ લક્ષણો દેખાય રહો સાવધાન

Dog Bite : આજકાલ કૂતરા કરડવાનો ભય પહેલા કરતાં ઘણો વધી ગયો છે, દરરોજ આપણને સમાચારોમાં કૂતરા કરડવાના સમાચાર સાંભળવા મળે છે. આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તે અહીં આ લેખમાં જણવા મળશે.

| Updated on: Feb 06, 2025 | 2:55 PM
Share
What to Do If A Dog Bites You : દરરોજ આવા હૃદયદ્રાવક સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં રખડતા કૂતરાઓ માસૂમ બાળકોને કરડે છે અથવા તેમના પર હુમલો કરે છે. થોડા સમય પહેલા વિસ્તારના રખડતા કૂતરાઓ દ્વારા એક માસૂમ બાળકને કરડીને મારવાનો કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. આજકાલ તમે સમાચારોમાં વાંચ્યું અને જોયું જ હશે કે શેરીના કૂતરા ખૂબ જ આક્રમક બની ગયા છે (First Aid For Dog Bite), જેના કારણે તેઓ દરરોજ કોઈને કોઈને નિશાન બનાવી રહ્યા છે.

1 / 5
પરિસ્થિતિ એવી છે કે કેટલાક લોકોએ તેમના પકડમાં આવવાથી જીવ ગુમાવ્યા છે, તો કેટલાક લોકોને કૂતરા કરડવાથી ગંભીર ઈજાઓ પણ થઈ રહી છે. આ એક ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ છે. આનાથી પોતાને બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જો તમે કૂતરાના કરડવાથી થતા નાના ઘાવને પણ અવગણશો, તો તેના પરિણામો ખરાબ આવી શકે છે.

2 / 5
બાળકો સાથે નિખાલસ બનો : બાળકો સાથે તમારું વર્તન નિખાલસ રાખો. જેથી તેઓ દર વખતે તમારી સાથે શેર કરે. જો બાળકો તમારાથી ડરતા હોય, તો તેઓ ઘણી બધી બાબતો છુપાવી શકે છે. જેમાં કૂતરાના કરડવાનો પણ સમાવેશ થઈ શકે છે. જો બાળકોને એક નાનો પણ ખંજવાળ આવે તો તેમને ઠપકો ન આપો, પરંતુ તેમને પ્રેમથી સમજાવો અને પૂછો કે તેમને કેમ દુઃખે છે. જો કોઈ કૂતરો કે કોઈ પ્રાણી તમને કરડ્યું હોય, તો તમે યોગ્ય સમયે તેમની સારવાર શરૂ કરી શકો છો.

3 / 5
લક્ષણો : કૂતરુ કરડ્યું હોય તો આ પ્રમાણેના લક્ષણો જોવા મળે છે. વારંવાર તાવ આવવો, ભૂખ ન લાગવી, ઉબકા આવવા, ઝાડા, વહેતું નાક, ખૂબ છીંક આવવી, હાથ અને પગમાં સોજો, કોઈને જોઈને ઈર્ષ્યા અનુભવવી, પાણીથી ડરવું વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.

4 / 5
આ ધ્યાનમાં રાખો : કૂતરુ કરડ્યું હોય તે ઘા શક્ય તેટલી વહેલી તકે સાફ કરો. પાણી લગાવતા ડરશો નહીં. આ ઘાને એન્ટિસેપ્ટિક સાબુ અને સ્વચ્છ પાણીથી 10 થી 15 મિનિટ સુધી ધોઈ લો. ઘા સાફ કર્યા પછી તેના પર એન્ટિસેપ્ટિક લગાવો. રક્તસ્ત્રાવ હવે ઓછો થઈ ગયો હશે. પરંતુ જો આવું ન થયું હોય તો પાટો બાંધીને રક્તસ્ત્રાવ બંધ કરો. હવે તરત જ ડૉક્ટર પાસે જાઓ.

5 / 5

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">