પશ્ચિમ રેલવેએ અમદાવાદને આપી 2 સમર સ્પેશિયલ ટ્રેનની ભેટ, જુઓ ક્યાં રુટ પર દોડશે આ છુક-છુક ગાડી

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને અમદાવાદ સ્ટેશનથી બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.

| Updated on: Apr 15, 2024 | 11:37 AM
ટ્રેન નંબર 09405/09406 સાબરમતી-પટના-સાબરમતી સ્પેશિયલ : ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ 16 એપ્રિલ 2024 થી 25 જૂન 2024 સુધી દર મંગળવારે સાબરમતીથી 18:10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 02:00 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09406 પટના-સાબરમતી સ્પેશિયલ 18 એપ્રિલ 2024 થી 27 જૂન 2024 સુધી દર ગુરુવારે પટનાથી 05:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:30 કલાકે સાબરમતી પહોંચશે.

1 / 5
આ દરમિયાન બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, સુલતાનપુર, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસીનો એક કોચ, સ્લીપર ક્લાસના 08 કોચ અને જનરલ ક્લાસના 10 કોચ રહેશે.

2 / 5
ટ્રેન નંબર 09493/09494 અમદાવાદ-પટના-અમદાવાદ સ્પેશિયલ : ટ્રેન નંબર 09493 અમદાવાદ-પટના સ્પેશિયલ 21 એપ્રિલ 2024 થી 30 જૂન 2024 સુધી દર રવિવારે અમદાવાદથી 16:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:45 કલાકે પટના પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સ્પેશિયલ 23 એપ્રિલ 2024 થી 02 જુલાઈ 2024 સુધી દર મંગળવારે પટનાથી 01:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:10 કલાકે અમદાવાદ પહોંચશે.

3 / 5
આ રુટ દરમિયાન બંને દિશામાં ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, દમોહ, કટની મુરવાડા, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે.

4 / 5
ટ્રેન નંબર 09405 અને 09493નું બુકિંગ 15 એપ્રિલ, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

g clip-path="url(#clip0_868_265)">