ફળ અને શાકભાજીની છાલને નકામી ન સમજો, આ છાલ તમને ઘણા રોગોથી આપશે રાહત

ફળો અને શાકભાજી કાપ્યા પછી તેની છાલ ડસ્ટબીનમાં ફેંકી દેવામાં આવે છે. પરંતુ તમે આ છાલને સીધું પીસી શકો છો અથવા તેને સૂકવીને તેનો ઝીણો પાવડર બનાવી લો તો તેનાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 5:13 PM
જો તમે ફળો અને શાકભાજીની છાલને નકામી માનીને ફેંકી દો છો, તો ભૂલથી પણ આ ભૂલ ન કરો કારણ કે આ નકામી વસ્તુના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે. જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને ભવિષ્યમાં તમને અનેક પ્રકારની શારીરિક બીમારીઓથી પણ બચાવશે.

1 / 8
કેળાની છાલમાં પોટેશિયમ, ફાઈબર અને એમિનો એસિડ જેવા જરૂરી પોષક તત્વો હોય છે. તેઓ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેમાં હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ સામે લડવાની શક્તિ છે.

2 / 8
અનાનસની છાલમાં વિટામિન સી અને મેગ્નેશિયમ મળી આવે છે , જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેની છાલમાંથી સ્ક્રબ બનાવી શકો છો.

3 / 8
લીચીની છાલ સ્વાદ અને આરોગ્યથી ભરપૂર, લીચીની છાલ તમારા ચહેરાને સુંદર બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે પગમાં પડતા વાઢિયાને સ્વચ્છ અને નરમ પણ બનાવે છે

4 / 8
તરબૂચની છાલમાં વિટામિન A અને C, પોટેશિયમ, મેગ્નેશિયમ અને અન્ય મહત્વપૂર્ણ તત્વો હોય છે. જે હાઈ બીપી ઘટાડે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વજન ઘટાડે છે.

5 / 8
બટાકાની છાલમાં કેલ્શિયમ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી બીપી, વધારે વજન, એનિમિયા અને નબળા હાડકાની સમસ્યામાં રાહત મળે છે.

6 / 8
પપૈયાની છાલમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ચામડીના રોગો, પાચન, બળતરા, વજન વધવાની સમસ્યાને ઓછી કરે છે.

7 / 8
નારંગીની છાલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ અને બી હોય છે. જે આંખો, દાંત, ત્વચા, સોજો અને ડાયાબિટીસ, ફેફસા જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં ખૂબ જ સારી માનવામાં આવે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો

કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video

ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન

સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ

સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર

માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ

શિક્ષકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPના રાજ્યવ્યાપી દેખાવો

થાનગઢમાં ખનીજ માફિયાઓ મજૂરોને બંધક બનાવવાનો મામલો, 2 આરોપી ઝડપાયા

HNG કેમ્પસમાંથી દારુની બોટલો મળવાનો મામલો, NSUI એ દેખાવો કર્યા

અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ભેળસેળયુક્ત ઘીનો રેલો અમદાવાદ પહોંચ્યો