05/01/2025

ઇકોનોમી ક્લાસમાં કેટલો હોય છે એર હોસ્ટેસનો પગાર ?

Image - freepik

ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ફ્લાઈટ્સમાં એર હોસ્ટેસની માંગ વધારે છે

એરલાઇન્સમાં બિઝનેસ અને ઇકોનોમી બંને ક્લાસમાં એર હોસ્ટેસ હોય છે

પરંતુ શું તમે જાણો છો કે ઈકોનોમી ક્લાસ એર હોસ્ટેસનો પગાર કેટલો હોય છે ?

ઈકોનોમી ક્લાસમાં એર હોસ્ટેસનો પગાર બિઝનેસ ક્લાસની સરખામણીમાં ઓછો હોય છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇકોનોમી ક્લાસ એર હોસ્ટેસને શરૂઆતમાં વાર્ષિક 3 થી 5 લાખ મળે છે

જો કે, બાદમાં પ્રમોશન અને અનુભવના આધારે પગાર વધે છે

આ સિવાય એર હોસ્ટેસ અને તેમના પરિવારજનોને તમામ પ્રકારની સુવિધાઓ મળે છે

એર હોસ્ટેસ બનવા 12મું પાસ ઉપરાંત એર એવિએશનમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવું ફરજિયાત છે