Travel Tips : ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય, સકકરબાગ ઝુમાં 2 થી 8 ઓક્ટોબર સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે

જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ મફતમાં મુલાકાત લઈ શકશે. આગામી 02 ઓક્ટોબરથી 08 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી સંદર્ભે મુલાકાતીઓને નિ શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

| Updated on: Sep 15, 2024 | 5:48 PM
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ જુનાગઢ શહેરમાં આવેલું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલય આઝાદી પહેલાં એટલે કે જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં બનાવવામાં આવ્યું હતું.

1 / 5
 એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે. સક્કરબાગ આશરે 198 હેક્ટરમાં ફેલાયેલું છે. સક્કરબાગ ઝૂમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે.

2 / 5
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, સરીસૃપ વગેરે, પ્રાણીઓ જોવા મળે છે. જૂનાગઢમાં આવેલું પ્રાણી સંગ્રહાલય ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. જે આગામી 02 ઓક્ટોબરથી 08 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી સંદર્ભે મુલાકાતીઓને નિ શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

3 / 5
દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમાં આગામી 02 ઓક્ટોબરથી 08 ઓક્ટોબર સુધી મુલાકાતીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ શાળા મારફતે અરજી કરવાની રહેશે.

4 / 5
આ સ્પર્ધામાં ઘોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. તમામ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ તેમના સ્વખર્ચે આવવા-જવાનું રહેશે. જે માટે 30 સપ્ટેમ્બર સુધી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા,ટ્રેઝર હન્ટ, વેસ્ટમાંથી બેસ્ટ, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

5 / 5
Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે

ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

g clip-path="url(#clip0_868_265)">