News9 Global Summit : જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે, ભારતીય રાજદૂત અજીત ગુપ્તેએ સમિટમાં જણાવ્યું
21 નવેમ્બરથી જર્મનીમાં ભારતના નંબર-1 ન્યુઝ નેટવર્ક TV9ના ન્યુઝ9 ગ્લોબલ સમિટનું શરુઆત થઈ ચૂકી છે. જર્મનીમાં ભારતના રાજદૂત અજીત ગુપ્તે આ મંચ પર બંન્ને દેશોના મજબુત થતા સંબંધો વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે પોતાની વાત કહેતા પહેલા ત્યાં હાજર રહેલા કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને TV9 નેટવર્કના એમડી બરુણ દાસને આ આયોજન માટે ધન્યવાદ કર્યું હતુ. જુઓ વીડિયો

Published on: Nov 22, 2024 01:03 PM
Latest Videos
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા