અદાણી કેસમાં હવે આવ્યું વ્હાઇટ હાઉસનું નિવેદન, ભારત સાથેના સંબંધો કહી દીધી મોટી વાત
અદાણી ગ્રુપ પર અબજો ડોલરની લાંચ અને છેતરપિંડીના આરોપો લાગ્યા છે. અમેરિકન કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે તેઓ આરોપોથી વાકેફ છે. આ મામલો અદાણી ગ્રીન એનર્જી સાથે સંકળાયેલ છે.
Most Read Stories