ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવશે આ AC, જાણો Hot & Cold AC લેવાના ફાયદા અને કિંમત

એક સમય હતો જ્યારે ACનો ઉપયોગ ફક્ત ઉનાળાની ઋતુમાં જ થતો હતો પરંતુ હવે તમે શિયાળાની ઋતુમાં પણ એર કંડિશનર ઉર્ફે એસીનો ઉપયોગ કરી શકો છો. એવી કેટલીક કંપનીઓ છે જે આવા AC ડિઝાઇન કરી રહી છે જેનો દરેક સિઝનમાં ઉપયોગ કરી શકાય છે, આવા ACની કિંમત કેટલી છે? અમને જણાવો.

| Updated on: Nov 22, 2024 | 2:28 PM
શું તમે જાણો છો કે બજારમાં આવા એસી પણ ઉપલબ્ધ છે જેને તમે 12 મહિના સુધી ચલાવી શકો છો એટલે કે ગરમીમાં ઠંડક આપશે તો ઠંડીમાં ગરમ હવા આપશે. તમને જેની જરુર હોય તે મોડ પર મુકી આ ACની 12 મહિના સુધી મજા લઈ શકો છો. LG, Hitachi અને Panasonic જેવી ઘણી કંપનીઓ છે જે આવા AC બનાવે છે જેને તમે સખત ઠંડીમાં પણ વાપરી શકો છો.

1 / 6
Hot & Cold ફીચર સાથે આવતા AC તમને ઉનાળામાં ઠંડી હવાનો આનંદ આપે છે, જ્યારે શિયાળામાં આ AC તમને ગરમ હવાને કારણે રૂમમાં ઠંડીનો અહેસાસ નથી થવા દેતા. ત્યારે આ AC ખરીદવાથી ચાલો જાણીએ શું ફાયદો થાય છે.

2 / 6
Hot & Cold ACના ફાયદા : એક AC બે વસ્તુઓ કરી શકે છે તમારે અલગ હીટર ખરીદવાની જરૂર નહીં રહે. આ સાથે વીજળીની પણ બચત થશે કેમકે હીટરની સરખામણીમાં Hot & Cold AC ઓછી વીજળી વાપરે છે. આ સાથે તાપમાન પણ સરળતાથી નિયંત્રણ કરી શકાય છે.

3 / 6
LG cold and hot AC : એમેઝોન પર વેચાઈ રહેલા LG બ્રાન્ડના આ 1.5 ટન એસી મોડલ પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ AC 5 કૂલિંગ મોડ્સ, ડ્યુઅલ ઇન્વર્ટર કોમ્પ્રેસર અને હીટિંગ ટેમ્પરેચર રેન્જ -5 થી +24 ડિગ્રી સાથે આવે છે. ડિસ્કાઉન્ટ પછી, આ 3 સ્ટાર રેટેડ મોડલ રૂ. 44,990 (MRP રૂ. 89,990)માં વેચાઈ રહ્યું છે.

4 / 6
Panasonic Hot and Cold AC : આ AC મોડલ એમેઝોન પર 32 ટકા ડિસ્કાઉન્ટ પછી રૂ. 41,950 (MRP રૂ. 61,400)માં વેચાઈ રહ્યું છે. એલેક્સા સપોર્ટ અને 3 સ્ટાર રેટિંગ સાથે આવતા આ ACમાં 7 ઇન 1 કન્વર્ટિબલ મોડ છે.

5 / 6
Hitachi Hot & Cold AC : 1.5 ટન અને 3 સ્ટાર રેટિંગનું આ AC મોડલ એમેઝોન પર 41 ટકાના ભારે ડિસ્કાઉન્ટ બાદ રૂ. 39,489 (MRP રૂ. 67,000)માં વેચાઈ રહ્યું છે.

6 / 6
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">