Travel Tips : શિયાળાની ઋતુમાં ફરવા માટે બેસ્ટ છે આ સ્થળો, અમદાવાદથી સીધી બસ, ટ્રેન અને ફ્લાઈટ મળી જશે

શિયાળાની ઋતુમાં તમે જો ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો આજે અમે તમને કેટલાક એવા સ્થળ વિશે જણાવીશું જ્યાં તમે પરિવાર સાથે શિયાળામાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. અહિ ઠંડીની ઋતુમાં તમને ખુબ જ મજા આવશે.

| Updated on: Nov 22, 2024 | 4:17 PM
 નવેમ્બર અને ડિસેમ્બર મહિનો ફરવા માટે બેસ્ટ છે. આ મહિનામાં ગરમી અને ઠંડી બંન્ને વધારે હોતી નથી. જો તમે પણ તમારા ફ્રેન્ડ સાથે શિયાળામાં ફરવા જવા માટે પ્લાન બનાવી રહ્યા છો. તો તમે રાજસ્થાન ફરવા માટે જઈ શકો છો. આ સ્થળો શિયાળાની ઋતુમાં ફરવા જવા માટે બેસ્ટ સ્થળ માનવામાં આવે છે.

1 / 6
તો ચાલો આજે આપણે જાણીએ શિયાળીની ઋતુમાં તમે રાજસ્થાનમાં ક્યાં ક્યાં સ્થળે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

2 / 6
સૌથી પહેલું નામ આવે છે પિંક સિટી કહેવાતા જયપુરનું. અહિ દેશ-વિદેશથી પણ પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. અહિ તમે હવા મહલ, જંતર મંતર, ગલતાજી મંદિર, જલ મહલ, જયગઢ કિલ્લો,સિટી પેલેસ. સોમેદ મહેલ ટુંકમાં અહિ તમને ફરવાની સાથે શોપિંગ માટે પણ બેસ્ટ માર્કેટ મળી જશે. અહિ તમે શોપિંગ કરી શકો છો.

3 / 6
ઉદયપુરને  તળાવોનું શહેર કહેવામાં આવે છે. પહાડોથી ઘેરાયેલા આ શેહરનું પ્રાકૃતિક સૌંદર્ય કાંઈ અલગ જ છે. અહિ તમે તમારા પાર્ટનરની સાથે બોટિંગ પણ કરી શકો છો. અહિ લેક પેલેસ, ઉદયપુર સિટી પેલેસ, જય મંદિર,સજ્જનગઢ માનસુન પેલેસ, ફતેહસાગર ઝીલ, આ સિવાય શોપિંગ માટે ઉદયપુરની અનેક માર્કેટમાં જઈ શકો છો.

4 / 6
તમે માઉટ આબુ પણ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. અહિ નક્કી ઝીલ, માઉન્ટ આબુ વન્યજીવ અભ્યારણ, ટોડ રોક, હનીમૂન પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ જેવા સ્થળો પર ફરવા જઈ શકો છો. માઉન્ટ આબુમાં તમારે એક વખત તિબ્બતી માર્કેટની મુલાકાત જરુર લેવી જોઈએ.

5 / 6
જેસમલમેરને કિલ્લા અને હવેલીઓનું શહેર કહેવામાં આવે છે. અહિ તમે જેસલમેરનો કિલ્લો,સલીમ સિંહની હવેલી, પટવાની હવેલી, વ્યાસ છતરી, સાગર ઝીલ જેવા સ્થળો પર ફરવા જઈ શકો છો. તમેજ અહિનું ફુડ પણ એકવખત જરુર ટેસ્ટ કરજો. (all photo : Rajasthan Tourism)

6 / 6
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">