Health tips : માત્ર રસોઈનો સ્વાદ જ નહિ પરંતુ વજન ધટાડવામાં પણ મદદ કરે છે મીઠા લીમડાના પાંદડાં

રસોડામાં મીઠા લીમડાના પાંદડાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. મીઠા લીમડાના પાંદડા માત્ર રસોઈનો સ્વાદ જ વધારતા નથી, પરંતુ સાથે સાથે તે સ્વાસ્થ માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

| Updated on: Nov 22, 2024 | 4:57 PM
મીઠા લીમડાનાં પાંદડા માત્ર રસોઈનો સ્વાદ વધારતા નથી પરંતુ સ્વાસ્થ માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મીઠા લીમડાનાં પાંદડાને ક્યારે પણ દાળ કે કઢીમાંથી બહાર ન કાઢતા. તેનું સેવન કરવાના અનેક ફાયદા છે.

1 / 5
મીઠા લીમડાનાં પાંદડા પાચનતંત્ર સારું કરે છે. તેમજ વજન કંટ્રોલ કરવામાં પણ ખુબ મદદ કરે છે. જો તમે દરરોજ સવારે મીઠા લીમડાનું પાણી પીઓ છો. તો તમને વજન ધટાડવામાં ખુબ જ મદદ કરશે.

2 / 5
નિષ્ણાતો કહે છે કે, એન્ટીઑકિસડન્ટો અને આવશ્યક પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેમજ બલ્ડ શુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે લોકોને કબજીયાત કે ગેસની સમસ્યા છે તેની આ સમસ્યા દુર કરે છે.

3 / 5
જે લોકોને સફેદ વાળની સમસ્યા છે. આ લોકો માટે મીઠા લીમડાનું સેવન ફાયદાકરક છે. આ સાથે વાળનો ગ્રોથ વધારવાનું પણ કામ કરે છે. એક કપ પાણીમાં 4 થી 5 મીઠા લીમડાંના પાંદડા નાંખી ઉકાળી પીવાથી પણ ફાયદા થાય છે.

4 / 5
મીઠા લીમડાંના પાંદડામાં વિટામીન એ, બી,સી અને ઈ ભરપુર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં અનેક એન્ટીઓક્સિડન્ટ હોય છે. તમે મીઠા લીમડાંના પાંદડાને શાક, સૂપ,દાળ કે પછી ઓટ્સમાં મિક્સ કરીને પણ સેવન કરી શકો છો.

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">