23 નવેમ્બર, 2024 કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, નકારાત્મકતા થશે દૂર

દરેક લોકોના સામાન્ય જીવનમાં અનેક સમસ્યા હોય છે. મહત્વનું છે કે 23 તારીખ એટલે કે કાલ ભૈરવ જયંતી તેમના માટે ખૂબ મહત્વનો છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી સમસ્યાઓથી રાહત મળે છે.

| Updated on: Nov 22, 2024 | 11:12 PM
23 નવેમ્બર, 2024 ના રોજ કાલ ભૈરવ જયંતી છે એટલે કે કલાષ્ટમી. આ દિવસે બે એવા કામ છે જે કરવાથી જીવનની તમામ નકરાત્મકતા દૂર થાય છે.

1 / 5
સૌ પ્રથમ તમારે મહાદેવના મંદિરે જવાનું છે, અને અહીં ધૂપ સળગાવવાનો છે, બાદમાં આ ધૂપની રાખ લઈ તમારા કપાળ પર તિલક કરવાનું છે.

2 / 5
તિલક કરતી વખતે તમારે 8 વાર ૐ કાલ ભૈરવાય નમઃ બોલવાનું છે. જેનાથી તમારા જીવનમાં તમામ નકારાત્મકતા દૂર થશે.

3 / 5
બીજું છે તમારે ચો મુખી દીવો લેવાનો છે. અને દીવો સળગાવી તેમાં કાળા તલ નાખવાના છે.આ કાળા તલ નાખતી વખતે એ વિચારવાનું છે જે ઈચ્છાઓ તમે રાખો છો.

4 / 5
આ સાથે તલ નાખતી વખતે તમારે ૐ કાલ ભૈરવાય નમઃ આ મંત્રનો ઉચ્ચાર પણ કરવાનો છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">