AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPLમાં રનોનો વરસાદ! આ છે સૌથી વધુ ટોટલ સ્કોર ધરાવતી 5 મેચ, જ્યાં બોલરોની થઈ જોરદાર ધોલાઈ

IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થવા જઈ રહી છે અને પ્રથમ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ફરી એકવાર લીગના સૌથી વધુ રન ધરાવતા મુકાબલાઓની ચર્ચા તેજ થઈ ગઈ છે, જ્યાં બેટ્સમેનોએ બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. IPLના ઇતિહાસમાં 15 એપ્રિલ, 2024 ના રોજ RCB અને SRH વચ્ચે રમાયેલી મેચમાં સૌથી વધારે રન બન્યા છે.એવી જ બીજી ઘણી મેચો છે જેમાં હાઇ સ્કોર રહ્યો હોય. નીચે IPL ઇતિહાસની 5 સૌથી મોટી મેચો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2026 | 4:29 PM
Share
RCB vs SRH: IPL ઇતિહાસમાં સૌથી વધુ મેચ એગ્રીગેટ (બંને ટીમોના કુલ રન)નો રેકોર્ડ RCB અને SRHના નામે છે. વર્ષ 2024માં બેંગલુરુના  એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં બંને ટીમોએ મળીને 549 રન બનાવી નાખ્યા હતા. આ મેચમાં બેટ્સમેનોનું એવું  તોફાન જોવા મળ્યું હતું કે બોલરો પૂરેપૂરા લાચાર નજર આવ્યા હતા. (Photo-Google)

1 / 6
SRH vs RR: બીજા નંબરે પણ સનરાઇઝર્સ હૈદરાબાદનો જ મુકાબલો છે, જ્યારે 2025માં હૈદરાબાદમાં SRH અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે  રમાયેલી મેચમાં કુલ 528 રન બન્યા હતા. આ મેચ પણ હાઈ-સ્કોરિંગ મુકાબલાઓમાંથી એક રહી, જેમાં બંને ટીમોએ આક્રમક બેટિંગનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. (Photo-Google)

2 / 6
KKR vs PBKS: ત્રીજા સ્થાન પર કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 2024માં રમાયેલો મુકાબલો છે. આ મેચમાં પણ બેટ્સમેનોએ  બોલરો પર જોરદાર કહેર વર્તાવ્યો હતો, જેમાં કુલ 523 રન બની ગયા હતા. (Photo-Google)

3 / 6
SRH vs MI: આ જ સ્કોર સાથે ચોથા નંબર પર SRH અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેનો મુકાબલો પણ સામેલ છે, જ્યાં બેટ્સમેનોએ રનોનો ભારે વરસાદ કર્યો હતો.  આ મેચનો કુલ સ્કોર (ટોટલ) 523 રન સુધી પહોંચી ગયો હતો. (Photo-Google)

4 / 6
DC vs MI: પાંચમા સ્થાન પર દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ છે, જેમાં કુલ 504 રન બન્યા હતા. આ મુકાબલો પણ  દર્શાવે છે કે આઈપીએલમાં બેટ્સમેનોનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. (Photo-Google)

5 / 6
IPL 2026માં તૂટી શકે છે રેકોર્ડ્સ: આ આંકડાઓ જોઈને સ્પષ્ટ થાય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં IPL પૂરેપૂરી રીતે બેટ્સમેનોની રમત બનતી જઈ રહી છે.  નાના મેદાન, ફ્લેટ પિચ અને આક્રમક બેટિંગને કારણે મોટા સ્કોર હવે સામાન્ય વાત બની ગઈ છે. (Photo-Google)

6 / 6

IPL 2026 Breaking News: RCBની પ્લેઈંગ XIમાં ફેરફાર નક્કી ! યશ દયાલની જગ્યાએ કોને મળશે તક ? ટીમ પાસે છે દમદાર બેન્ચ સ્ટ્રેન્થ

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

g clip-path="url(#clip0_868_265)">