AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Breaking News: RCBની પ્લેઈંગ XIમાં ફેરફાર નક્કી ! યશ દયાલની જગ્યાએ કોને મળશે તક ? ટીમ પાસે છે દમદાર બેન્ચ સ્ટ્રેન્થ

RCB માટે હવે સૌથી મોટો પડકાર એ છે કે પ્લેઈંગ ઈલેવનમાં યશ દયાલની જગ્યા કોણ લેશે. ટીમ તેમને રિલીઝ કરી શકે તેમ નથી, તેથી બહારથી કોઈ નવા ખેલાડીને પણ સામેલ કરી શકાય તેમ નથી. આનો અર્થ એ છે કે RCBએ તેમના વર્તમાન સ્ક્વોડ (ટીમ) માંથી જ યોગ્ય વિકલ્પ શોધવો પડશે. યશ દયાલના બહાર થયા પછી RCB સામે મોટા પડકારો ઊભા થયા છે. મંગેશ યાદવ, રસિખ સલામ અને અભિનંદન સિંહ જેવા ખેલાડીઓ તેની જગ્યાએ રેસમાં છે. હવે જોવાનું એ છે કે પ્લેઈંગ XIમાં કોને તક મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2026 | 4:42 PM
Share
IPL 2026 પહેલા ડિફેંડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ના ઝડપી બોલર યશ દયાલ આ સીઝનમાંથી સંપૂર્ણ બહાર છે. ફ્રેન્ચાઇઝીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વ્યક્તિગત કારણોસર ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, તેઓ ટીમ સાથેના કરાર (કોન્ટ્રેક્ટ) માં જોડાયેલા છે.

1 / 5
મંગેશ યાદવ: યશ દયાલની જગ્યા લેવા માટે સૌથી મજબૂત નામ મંગેશ યાદવ સામે આવે છે. તે પણ લેફ્ટ આર્મ ઝડપી બોલર છે, તેથી ટીમે ને એજ એંગલ અને વેરાયટી મળી શકે છે જે યશ દયાલ  આપે છે. હાલમાં જ તેનું પ્રૅક્ટિસ મેચમાં પ્રદર્શન સારું જોવા મળ્યું હતું.

2 / 5
રસિખ સલામ: બીજો મોટો વિકલ્પ રસિખ સલામ છે. તેઓ રાઈટ આર્મ મીડિયમ પેસર છે અને પોતાની સ્લોઅર બોલ માટે જાણીતા છે. T20 ક્રિકેટમાં તેમનો અનુભવ પણ ઘણો સારો છે.  42 મેચોમાં 50 વિકેટ લેનારા આ બોલરનો ઉપયોગ ખાસ કરીને મિડલ અને ડેથ ઓવર્સમાં કરી શકાય છે.

3 / 5
અભિનંદન સિંહ: ત્રીજા વિકલ્પ તરીકે અભિનંદન સિંહ પણ ચર્ચામાં છે. તે ગત સીઝનમાં પણ RCBની ટીમમાં હતો. યુપી ટી20 લીગમાં તેના પ્રદર્શને લોકોને પ્રભાવિત કર્યા હતા. 11 મેચમાં  15 વિકેટ લેવા વાળ આ બોલરને તક મળી શકે છે. ખસકારીને ટીમ યુવા ખેલાડીઓ પણ ભરોસો મૂકે તો.

4 / 5
ટીમ સામે સંતુલનનો પડકાર: યશ દયાલ પાછલા સીઝનમાં RCB માટે મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો હતો. તેની ગેરહાજરીમાં ટીમને તેની બોલિંગ કોમ્બિનેશનમાં બદલાવ કરવા પડશે.  હવે એ રસપ્રદ છે કે ટીમ મેનેજમેંટ અનુભવને પ્રાથમિકતા આપે છે કે પછી યુવા ખેલાડીઓને તક આપે છે.

5 / 5

IPL 2026 માં બોલને લઈને આવ્યો નવો નિયમ, ટીમોને આ રીતે થશે ફાયદો….

Follow Us
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

g clip-path="url(#clip0_868_265)">