AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આ સરકારી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, શું હવે શેરમાં બનશે કમાણીની તક?

ડિફેન્સ સેક્ટરમાં કાર્યરત એક અગ્રણી સરકારી કંપનીને તાજેતરમાં મોટા મૂલ્યના નવા ઓર્ડર્સ મળ્યા છે, જેના કારણે તેના ભવિષ્યના વ્યવસાય અને આવક વૃદ્ધિ અંગે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. મજબૂત ઓર્ડર બુક અને નાણાકીય સ્થિતિને કારણે હવે રોકાણકારોની નજર કંપનીના આગામી પ્રદર્શન પર કેન્દ્રિત થઈ છે.

| Updated on: Jun 25, 2026 | 4:27 PM
Share
ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)ને મોટી સફળતા મળી છે. કંપનીએ  અનુસાર Hindustan Aeronautics Limited (HAL) પાસેથી કુલ ₹1,347.71 કરોડના નવા ઓર્ડર્સ પ્રાપ્ત કર્યા છે. આ ઓર્ડરમાં ₹1,109.37 કરોડના Helina Launchers અને LRUs તેમજ ₹238.34 કરોડના CMDS LRUsનો સમાવેશ થાય છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે આ ઓર્ડર્સ ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે અને તેનાથી કંપનીના ઓર્ડર બુકમાં વધુ મજબૂતી આવશે.

1 / 5
કંપનીના જણાવ્યા મુજબ આ ઓર્ડર્સ આગામી 24 થી 60 મહિનાના ગાળામાં પૂર્ણ કરવામાં આવશે. ઓર્ડર સંપૂર્ણપણે સ્થાનિક (Domestic) છે અને તેમાં કોઈ સંબંધિત પક્ષ (Related Party) વ્યવહાર સામેલ નથી. આ મોટા ઓર્ડરના કારણે BDLના આવક અને નફાકારકતા પર સકારાત્મક અસર જોવા મળી શકે છે, જેના કારણે રોકાણકારોની નજર હવે કંપનીના શેર પર રહેશે.

2 / 5
ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) ફરી એકવાર રોકાણકારોના રડારમાં આવી ગઈ છે. કંપનીનું માર્કેટ કેપ ₹50,989 કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે શેરનો વર્તમાન ભાવ ₹1,391 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે કંપની લગભગ દેવુંમુક્ત (Debt Free) છે અને તેની પાસે ₹4,058 કરોડથી વધુના રિઝર્વ્સ છે, જે તેની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે. ડિફેન્સ સેક્ટરમાં વધતી તકોને કારણે BDL લાંબા ગાળાના રોકાણકારો માટે આકર્ષક વિકલ્પ બની રહી છે.

3 / 5
કંપનીના ફંડામેન્ટલ્સ પર નજર કરીએ તો ROCE 13.8% અને ROE 10.2% છે, જે વ્યવસાયની કાર્યક્ષમતા દર્શાવે છે. જોકે, સ્ટોકનો P/E રેશિયો 121 હોવાથી શેર હાલમાં પ્રીમિયમ વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેરે ₹1,086નું નીચલું સ્તર અને ₹2,014નું ઊંચું સ્તર સ્પર્શ્યું છે, જે તેની વોલેટિલિટી અને રોકાણકારોના રસને દર્શાવે છે. કંપનીની બુક વેલ્યુ ₹116 પ્રતિ શેર છે અને ડિવિડન્ડ યિલ્ડ 0.34% છે.

4 / 5
તાજેતરમાં કંપનીને મળેલા મોટા ડિફેન્સ ઓર્ડર્સ બાદ હવે બજારની નજર BDLના આગામી પ્રદર્શન પર રહેશે. વધતો ઓર્ડર બુક, મજબૂત બેલેન્સ શીટ અને ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગને મળતું પ્રોત્સાહન કંપની માટે સકારાત્મક પરિબળ બની શકે છે. જો કંપની આવનારા ત્રિમાસિક ગાળામાં મજબૂત પરિણામો રજૂ કરે છે, તો શેરમાં ફરીથી તેજી જોવા મળી શકે છે. ( નોંધ : અહીં અપવાંઆ આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

5 / 5

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

g clip-path="url(#clip0_868_265)">