AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લંડનની હાઈ-પ્રોફાઇલ પાર્ટીમાં ઈશા અંબાણીનો ‘રેડ ફેરી’ લુક છવાયો

અંબાણી પરિવારની દીકરી અને જાણીતી ઉદ્યોગપતિ ઈશા અંબાણી પોતાના શાનદાર ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં લંડનમાં યોજાયેલી પ્રતિષ્ઠિત સર્પેન્ટાઇન સમર પાર્ટીમાં ઈશા અંબાણીએ પોતાના આકર્ષક ‘રેડ ફેરી’ લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

| Updated on: Jun 25, 2026 | 10:00 AM
Share
24 જૂને સ્ટાઇલિસ્ટ અનૈતા શ્રોફ અદાજાનિયાએ સોશિયલ મીડિયા પર ઈશા અંબાણીના આ ખાસ લુકની તસવીરો શેર કરી હતી. તસવીરોમાં ઈશા લાલ રંગના ભવ્ય ડ્રેસમાં એકદમ રાજકુમારી જેવી લાગી રહી હતી. તેમના આ લુકે ફેશન પ્રેમીઓ વચ્ચે ખાસ ચર્ચા જગાવી છે.

1 / 6
સર્પેન્ટાઇન સમર પાર્ટી લંડનની પ્રખ્યાત સર્પેન્ટાઇન ગેલેરી દ્વારા આયોજિત એક વાર્ષિક ફંડરેઇઝિંગ ઇવેન્ટ છે, જેમાં માત્ર આમંત્રિત મહેમાનોને જ હાજરી આપવાની તક મળે છે. આ ખાસ પ્રસંગ માટે ઈશાએ ડિઝાઇનર સ્ટીવ ઓ. સ્મિથ દ્વારા ડિઝાઇન કરાયેલ શણગારેલો લાલ ડ્રેસ પસંદ કર્યો હતો.

2 / 6
આ ડ્રેસમાં ફ્લેપર-ગર્લ ગ્લેમર અને આધુનિક સમર પાર્ટી સ્ટાઇલનું સુંદર સંયોજન જોવા મળતું હતું. વાઇબ્રન્ટ લાલ રંગના ડ્રેસ પર કાળા ટ્યૂલ ઓવરલેની ડિઝાઇન તેને વધુ આકર્ષક અને એલિગન્ટ બનાવતી હતી. સ્લીવલેસ પેટર્ન, ક્રૂ નેકલાઇન, ફિગર-સ્કિમિંગ સિલુએટ અને અસિમેટ્રિકલ હેમલાઇન જેવી ડિઝાઇન એલિમેન્ટ્સે સમગ્ર લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

3 / 6
ઈશાના આ લુકની સૌથી ખાસ વાત હતી તેમની એસેસરીઝ. તેમણે પોતાની માતા નીતા અંબાણીના વ્યક્તિગત જ્વેલરી કલેક્શનમાંથી કેટલીક પસંદગીની જ્વેલરી પહેરી હતી. સાથે જ ગ્લેન સ્પિરો જ્વેલ્સના કેટલાક સુંદર ડાયમંડ અને રૂબી જડિત આભૂષણો પણ કેરી કર્યા હતા.

4 / 6
તેમણે એશર-કટ મલ્ટી-કેરેટ ડાયમંડ સ્ટડ ઇયરિંગ્સ, ડાયમંડ અને રૂબી કોકટેલ રિંગ્સ તેમજ સ્ટેટમેન્ટ બટરફ્લાય રિંગ સાથે પોતાના લુકને વધુ રોયલ બનાવ્યો હતો. વાઇબ્રન્ટ લાલ રંગની સ્ટ્રેપી હીલ્સે તેમના સમગ્ર આઉટફિટને પરફેક્ટ ફિનિશિંગ ટચ આપ્યો હતો.

5 / 6
હેરસ્ટાઇલ અને મેકઅપની વાત કરીએ તો ઈશાએ પોતાના રેશમી વાળને મિડલ પાર્ટિંગ સાથે લો પોનીટેલમાં સ્ટાઇલ કર્યા હતા. મેકઅપમાં ડ્યૂઈ બેઝ, ગ્લોસી રેડ લિપસ્ટિક, સોફ્ટ ન્યુટ્રલ આઈશેડો, મસ્કારા, બ્લશ અને હાઇલાઇટરનો ઉપયોગ કરીને તેમણે એકદમ નેચરલ છતાં ગ્લેમરસ લુક મેળવ્યો હતો. ઈશા અંબાણીનો આ ‘રેડ ફેરી’ અવતાર ફરી એકવાર સાબિત કરે છે કે તેઓ માત્ર બિઝનેસ જગતની જ નહીં પરંતુ ફેશન વર્લ્ડની પણ એક પ્રભાવશાળી સ્ટાઇલ આઇકન છે.

6 / 6

અંબાણી પરિવારની નાની પુત્રવધુએ કહ્યુ “મહિલાઓએ પૈસા કમાવા ખૂબ જરૂરી

Follow Us
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

g clip-path="url(#clip0_868_265)">