AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 દિવસ સુધી બેંક અને શેરબજાર બંધ, જાણો કઈ સેવાઓ ચાલુ રહેશે અને શું રહેશે અસર

26થી 28 જૂન દરમિયાન દેશભરમા બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. જેની બેંકિંગ સેવાઓ પર અસર પડશે. સાથે જ NSE અને BSEમાં પણ ટ્રેડિંગ બંધ રહેશે.

| Updated on: Jun 25, 2026 | 8:50 PM
Share
જો તમે આગામી દિવસોમાં બેંક સંબંધિત કોઈ મહત્વનું કામ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના હોલિડે કેલેન્ડર મુજબ 26 જૂનથી 28 જૂન સુધી દેશભરમા બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન શેરબજારમાં પણ કારોબાર નહીં થાય.

1 / 5
26 જૂને મોહરમની રજાને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા અને મિઝોરમ સહિતના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. 27 જૂને ચોથો શનિવાર હોવાથી દેશભરની સરકારી અને ખાનગી બેંકોમાં કામકાજ નહીં થાય, જ્યારે 28 જૂને રવિવારની સાપ્તાહિક રજા રહેશે.

2 / 5
આ દરમિયાન તમામ સરકારી અને ખાનગી બેંકોની શાખાઓ બંધ રહેશે. પરિણામે ચેક ક્લિયરન્સ, પાસબુક અપડેટ, કેશ જમા-ઉપાડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને લોન સંબંધિત કામગીરી પર અસર પડશે.

3 / 5
જો કે, ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે મોબાઇલ બેંકિંગ, નેટ બેંકિંગ, UPI, NEFT, RTGS અને ATM સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.

4 / 5
શેરબજારની વાત કરીએ તો 26 જૂને મોહરમના કારણે NSE અને BSEમાં ટ્રેડિંગ નહીં થાય. ત્યારબાદ શનિવાર અને રવિવારની રજાને કારણે શેરબજાર સતત ત્રણ દિવસ બંધ રહેશે. જોકે MCXમાં સવારે ટ્રેડિંગ બંધ રહેશે, પરંતુ સાંજના સેશનમાં નિયમિત કારોબાર ચાલુ રહેશે. આથી, બેંક અથવા રોકાણ સંબંધિત કોઈ જરૂરી કામ હોય તો અગાઉથી આયોજન કરી લેવું વધુ યોગ્ય રહેશે.

5 / 5

Breaking News: ₹7.7 લાખ કરોડની કમાણી છતાં MDનો પગાર માત્ર ₹17 હજાર..!! EDની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Follow Us
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન

જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ

g clip-path="url(#clip0_868_265)">