25-06-2026

FIFA વર્લ્ડ કપમાં મેચ હારવા છતાં   કરી ઉજવણી

FIFA વર્લ્ડ કપ 2026 માં ગ્રુપ C ની એક મેચમાં મોરોક્કોએ હૈતીને  4-2 થી હરાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચ હારવા છતાં  મેચ બાદ હૈતીના ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હાર છતાં હૈતી માટે આ મેચ ઐતિહાસિક બની ગઈ હતી કારણકે 52 વર્ષ બાદ હૈતીએ વર્લ્ડ કપમાં ગોલ  કર્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1974 પછી પહેલીવાર વર્લ્ડ કપમાં રમનાર હૈતીએ સ્કોટલેન્ડ-બ્રાઝિલ સામે હાર્યા બાદ મોરોક્કોને જોરદાર ટક્કર આપી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચની 10મી મિનિટે મોરોક્કોના ગોલકીપર યાસીન બૌનોઉના સેલ્ફ ગોલથી હૈતીને લીડ મળી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્યારબાદ  વિલ્સન ઈસિડોરે શાનદાર લાંબા અંતરના શોટથી  ગોલ કરીને  ઈતિહાસ રચ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈસિડોર 52 વર્ષમાં વર્લ્ડ કપમાં હૈતી માટે ગોલ કરનાર  પ્રથમ ખેલાડી બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એટલાન્ટામાં હજારો હૈતીયન ચાહકોએ ઢોલ-નગારા અને ગીતો સાથે ઉજવણી કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM