AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંજુ બાબાની દીકરી 38 વર્ષની ઉંમરે, હોલીવુડ અને બોલિવુડની હિરોઈનને ટકકર આપે છે, જુઓ ફોટો

Trishala Dutt : સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તા હંમેશા લાઈમલાઈટથી દુર રહે છે. પરંતુ તેની સુંદરતા ફિટનેસ કોઈનાથી છુપાયેલી નથી. 38 વર્ષની ઉંમરે પણ ત્રિશા એકદમ ફિટ છે. તો ચાલો જાણીએ ત્રિશા શું કરે છે અને તેના સુંદર ફોટો વિશે.

| Updated on: Jun 26, 2026 | 11:17 AM
Share
 Sanjay Dutt Daughter Trishala : સંજય દત્તની મોટી દીકરી ત્રિશાલા દત્ત એક્ટિંગથી દુર છે. ત્રિશાલા, સંજય દત્ત અને તેની દિવગંત પત્ની ઋચા શર્માની દીકરી છે. જ્યારે ત્રિશાલા માત્ર 8 વર્ષની હતી. ત્યારે બ્રેન ટ્યુમરના કારણે તેની માતાનું નિધન થયું હતુ. ત્યારબાદ તેની સારસંભાળ અમેરિકામાં તેના નાના-નાનીએ રાખી હતી.

1 / 6
ત્રિશાએ બોલિવુડમાં એન્ટ્રી કરી નથી. તેમણે મેન્ટલ હેલ્થની ફીલ્ડને પસંદ કરી છે અને સાઈકોથેરેપિસ્ટમાં પોતાની ઓળખ બનાવી છે. ત્રિશાલા ડિપ્રેશન,લોકોને ચિંતા અને માનસિક આઘાતનો સામનો કરવામાં મદદ કરે છે.

2 / 6
 ત્રિશાલા દત્ત ભારતથી દુર અમેરિકામાં રહે છે. તે એક સાઈકોથેરેપિસ્ટ તરીકે કામ કરે છે.

3 / 6
ભલે ત્રિશા વિદેશમાં મોટી થઈ હોય પરંતુ તેનો અને સંજય દત્તનો સંબંધ ખુબ ગાઢ છે. સંજય દત્ત હંમેશા તેની લાડલી દીકરીને મળવા માટે અમેરિકા જાય છે.

4 / 6
ત્રિશાલા દત્ત કોઈ હોલિવુડની હિરોઈનથી ઓછી નથી. તેના ફોટોની સામે મોટી અભિનેત્રીઓ પણ ઝાંખી પડે છે. ત્રિશાલા દત્ત હંમેશા પોતાના સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે. તે પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે.

5 / 6
ત્રિશાલા દત્ત 38 વર્ષની છે. આજે તે 25 વર્ષની લાગે છે. ત્રિશાલા પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેના સોશિયલ મીડિયા પર 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. પોતાના લુક અને ગ્લેમર્સના કારણે ત્રિશાલા બોલિવુડ અભિનેત્રીને મોટી ટકકર આપે છે.

6 / 6

3 વાર લગ્ન કર્યા, સંજય દત્તના માતા-પિતા રહી ચૂક્યા છે બોલિવુડના સુપર સ્ટાર, જાણો સંજુ બાબાના પરિવાર વિશે અહી ક્લિક કરો

Follow Us
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે

આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી

પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ

ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે

મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ

g clip-path="url(#clip0_868_265)">