AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિટ પિતાના ફ્લોપ દીકરાનો આજે છે 41મો જન્મદિવસ છે, જુઓ ફોટો

Arjun Kapoor Hit And FLop: બોલિવુડ અભિનેતા અર્જુન કપુર છેલ્લા 14 વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. અત્યારસુધી મોટા પડદાં પર 18 ફિલ્મનો ભાગ રહ્યો છે. તેમણે પોતાના કરિયરમાં હિટથી વધારે ફ્લોપ ફિલ્મો આપી છે.

| Updated on: Jun 26, 2026 | 9:16 AM
Share
Arjun Kapoor : બોલિવૂડના ઘણા સ્ટાર્સ છે જેમને ફિલ્મી દુનિયા વારસામાં મળી છે, છતાં તેમને પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. અર્જુન કપૂર પણ આવો જ એક અભિનેતા છે. તેમની પર્સનલ લાઈફમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.

1 / 6
બાળપણમાં માતા ગુમાવવાનું દુઃખ હોય, ડિપ્રેશન સામે લડવાનું હોય કે હવે ટ્રોલિંગનો સામનો કરવાનું હોય, અર્જુને બહાદુરીથી આ પડકારોનો સામનો કર્યો છે.

2 / 6
  બોલિવુડ અભિનેતા અર્જુન કપુરને સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિંગને લઈ અલોચનાનો સામનો કરવો પડે છે. અર્જુન કપુર એક એવો અભિનેતા છે. જેમણે ટ્રોલિંગને નેગિટવ નહી પરંતુ પોઝિટિવ લીધી છે. વર્ષ 2024માં અજય દેવગણની ફિલ્મ સિંધમ અગેનમાં વિલનના રોલમાં જોવા મળ્યો હતો.

3 / 6
અર્જુન કપુરે વર્ષ 2012માં આવેલી ફિલ્મ ઈશ્કઝાદેથી એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો હતો. ડેબ્યુ ફિલ્મથી લઈ અત્યારસુધી 18 ફિલ્મો રિલીઝ થઈ છે. તેમાંથી કેટલીક હિટ તો કરિયરમાં ફ્લોપ લિસ્ટ ખુબ લાંબુ છે. આજે 26 જૂનના રોજ અર્જુન કપૂરનો 41મો જન્મદિવસ છે.

4 / 6
અર્જુન કપૂરે પોતાની કારકિર્દીમાં ચાર એવરેજ ફિલ્મો આપી છે, બે સેમી-હિટ ફિલ્મો અને બે હિટ ફિલ્મો. તેમની 10 ફ્લોપ ફિલ્મો પણ રહી છે.જો અર્જુન કપુરના વર્કફ્રન્ટની વાત કરીએ તો. ફેબ્રુઆરી 2025માં રિલીઝ થયેલી ફિલ્મ મેરે હસબન્ડ કી બીબી બાદ કોઈ ફિલ્મોમાં કામ કર્યું નથી.

5 / 6
અર્જુન કપૂરની કુલ સંપત્તિ આશરે 85 કરોડ છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોત ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ (જાહેરાતો) અને વિવિધ વ્યવસાયિક રોકાણો છે.

6 / 6

પિતાએ 2 વખત લગ્ન કર્યા, તો દીકરાનું 51 વર્ષની અભિનેત્રી સાથે હતું અફેર, આવો છે અભિનેતાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

g clip-path="url(#clip0_868_265)">