AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંગ્રેજી નથી આવડતી? તો AI સાથે ગુજરાતી, હિન્દી કે અન્ય ભાષામાં વાત કરવી પડી શકે છે મોંઘી, જાણો શું છે લૅન્ગ્વેજ ટેક્સ !

જો તમે AI સાથે અંગ્રેજી સિવાયની કોઈપણ ભાષામાં વાત કરો છો તો AI ચેટબોટનો ઉપયોગ કરવાથી તમને વધુ ખર્ચ થઈ શકે છે. OpenAI, Anthropic અને Google જેવી કંપનીઓ ઘણીવાર તેમના નવા AI મોડેલ્સને એવા સાધનો તરીકે રજૂ કરે છે જે દરેક માટે સમાન કાર્ય કરે છે.

| Updated on: Jun 25, 2026 | 8:02 AM
Share
સંશોધકોના નવા ડેટા મુજબ, હિન્દી, અરબી અને ચીની જેવી ભાષાઓમાં AIનો ઉપયોગ કરતા લોકો માટે, અંગ્રેજીમાં AIનો ઉપયોગ કરતા લોકોની સરખામણીએ વધુ ખર્ચ થઈ શકે છે.

1 / 7
હિન્દીમાં લખાયેલો એ જ પ્રોમ્પ્ટ અંગ્રેજીની તુલનામાં વધુ ટોકન્સ ઉત્પન્ન કરી શકે છે. ટોકન્સ એ એવી એકમો છે જેનો ઉપયોગ AI સિસ્ટમ લખાણને વાંચવા અને સમજવા માટે કરવામાં આવે છે.

2 / 7
સરળ શબ્દોમાં કહીએ તો હિન્દીમાં એક જ વાત કહેવાથી અંગ્રેજી કરતાં AI ટોકન્સ વધુ ખર્ચ થાય છે. આનાથી અંગ્રેજી ન બોલનારાઓ માટે AIનો ઉપયોગ વધુ ખર્ચાળ બને છે.

3 / 7
સંશોધકો અને ડેવલપર્સ આ વધારાના ખર્ચને ઘણીવાર લૅન્ગ્વેજ ટેક્સ તરીકે ઓળખાવામાં આવે છે. આ એક પ્રકારનો છુપાયેલો ખર્ચ છે. જે AI મોડલ વિવિધ ભાષાઓને અલગ રીતે પ્રોસેસ કરવાને કારણે થાય છે.

4 / 7
થોડા અઠવાડિયા પહેલાં OpenAIના સંશોધક Aran Komatsuzaki એ એક પ્રયોગ વિશે માહિતી આપી હતી જેમાં OpenAI અને Anthropicના ટોકનાઇઝર્સ વિવિધ ભાષાઓના લખાણને કેવી રીતે પ્રોસેસ કરે છે તે તપાસવામાં આવ્યું હતું.

5 / 7
AI સંશોધક Rich Suttonના પ્રસિદ્ધ લેખ ધ બિટર લેસનને આધાર બનાવીને, કોમાત્સુઝાકીએ લખાણનું અનેક ભાષાઓમાં અનુવાદ કર્યું અને ત્યારબાદ જુદા જુદા AI સિસ્ટમ્સ કેટલા ટોકન્સ બનાવે છે તેનું વિશ્લેષણ કર્યું.

6 / 7
પરિણામે અંગ્રેજી અને અન્ય ભાષાઓ વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. વિશ્લેષણ મુજબ, OpenAIના ટોકનાઇઝર પર હિન્દી ટેક્સ્ટને અંગ્રેજી કરતાં 1.37 ગણા વધુ ટોકન્સની જરૂર પડે છે. જો કે, Anthropicના Cloud ટોકનાઇઝર પર આ આંકડો વધીને 3.24 ગણો વધુ ટોકન્સ છે. ક્લાઉડ પર અરબી ભાષાને 2.86 ગણા વધુ ટોકન્સની જરૂર પડી, જ્યારે ચાઇનીઝ ભાષાને 1.71 ગણા વધુ ટોકન્સ વપરાયા.

7 / 7

આ પણ વાંચો, લેપટોપ કે કમ્પ્યુટર ખરીદતા પહેલાં CPU-GPUનો તફાવત સમજો, નહીં તો ખોટી ડિવાઇસ પસંદ કરી બેસશો

Follow Us
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'

અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી

કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...

નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'

વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ

પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video

ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!

સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">