24-06-2026

3 દેશો તરફથી  FIFA વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ

ડેજાન સ્ટેન્કોવિક ફૂટબોલ ઈતિહાસનો ખાસ ખેલાડી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તે એક-બે નહીં, પરંતુ ત્રણ અલગ-અલગ દેશો માટે FIFA વર્લ્ડ કપ રમ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્ટેન્કોવિકે 1998ના FIFA વર્લ્ડ કપમાં યુગોસ્લાવિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્યારબાદ 2006ના વર્લ્ડ કપમાં તે મોન્ટેનેગ્રો ટીમ તરફથી રમ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2010ના FIFA વર્લ્ડ કપમાં તેણે સર્બિયા માટે મેદાનમાં ઉતરી ઇતિહાસ રચ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ રીતે ત્રણ અલગ-અલગ દેશોના નામ સાથે વર્લ્ડ કપ રમનાર તે એકમાત્ર ખેલાડી બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ખેલાડી તરીકે નિવૃત્તિ બાદ સ્ટેન્કોવિક હવે ફૂટબોલ કોચ તરીકે કાર્ય કરી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપના ઈતિહાસમાં આ રેકોર્ડ આજે પણ અતૂટ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM