AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : ફીફા વર્લ્ડ કપ 2026ની સૌથી ‘કૂલ’ ટીમ ! ખેલાડીઓ ગર્લફ્રેન્ડ સાથે રૂમ શેર કરી રહ્યા છે

FIFA વર્લ્ડ કપ 2026માં પહેલીવાર રમી રહેલી કુરાકાઓની ટીમ મેદાન પરના પ્રદર્શન ઉપરાંત પોતાના અનોખા નિયમને કારણે પણ ચર્ચામાં છે. વિશ્વના સૌથી નાના દેશોમાંથી એક એવા કુરાકાઓએ ખેલાડીઓને તેમની પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે હોટલ રૂમ શેર કરવાની છૂટ આપી છે. આ નિર્ણયથી ફૂટબોલ ફેન્સમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

| Updated on: Jun 25, 2026 | 4:58 PM
Share
FIFA વર્લ્ડ કપ 2026માં પ્રથમ વખત રમી રહેલી કુરાકાઓની ટીમે ફૂટબોલ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જર્મની સામેની કારમી હાર બાદ ઈક્વાડોર સામે ડ્રો રમનાર આ ટીમ હવે મેદાન બહારના અનોખા નિયમને કારણે પણ ચર્ચામાં છે.

1 / 5
સામાન્ય રીતે મોટી ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત રાખવા માટે પત્ની કે પાર્ટનરથી અલગ રાખવામાં આવે છે. ઘણી ટીમોમાં તો મોબાઈલ ફોનના ઉપયોગ પર પણ નિયંત્રણ મૂકવામાં આવે છે. જોકે, કુરાકાઓએ આ પરંપરાગત રીતથી અલગ રસ્તો અપનાવ્યો છે.

2 / 5
ટીમના મેડિકલ સ્ટાફના એક સભ્યના જણાવ્યા મુજબ, ખેલાડીઓને સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન તેમની પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે હોટલના રૂમ શેર કરવાની સંપૂર્ણ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયે ફૂટબોલ જગતમાં આશ્ચર્ય સર્જ્યું છે.

3 / 5
આ નિયમ પાછળ કુરાકાઓના અનુભવી ડચ કોચ ડિક એડવોકેટની વિચારધારા જવાબદાર છે. તેમનું માનવું છે કે ખેલાડીઓ માનસિક રીતે જેટલા વધુ શાંત અને ખુશ રહેશે, તેટલું જ તેઓ મેદાન પર સારું પ્રદર્શન કરી શકશે. તેથી ટીમમાં આરામદાયક અને સકારાત્મક વાતાવરણ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

4 / 5
માત્ર 1.5 લાખની વસ્તી ધરાવતો દેશ કુરાકાઓ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર સૌથી નાનો દેશ છે. ગ્રુપ E માં સામેલ આ ટીમે જર્મની સામે 1-7થી હાર્યા બાદ ઈક્વાડોર સામેનો મહત્વપૂર્ણ મુકાબલો  0-0 થી ડ્રો કર્યો હતો. હવે તેમની નજર અંતિમ ગ્રુપ મેચમાં આઈવરી કોસ્ટ સામે સારો દેખાવ કરવા પર રહેશે. (PC:X/INSTAGRAM)

5 / 5

Breaking News: રિષભ પંત નહીં, IPL ઈતિહાસમાં આ 5 ખેલાડીઓના પગારમાં થયો હતો સૌથી વધુ ઘટાડો

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">