(Credit Image : instagram)

25  : June

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ભૂમિકા માટે જાણીતો છે અભિનેતા

તન્મય વેકરિયાના પરિવાર પર શોકની લાગણી છવાઈ

તન્મય વેકરિયા 

(Credit Image :  instagram)

તન્મય વેકરિયાના પિતા, પીઢ ગુજરાતી રંગમંચ વ્યક્તિત્વ અરવિંદ વેકરિયાનું અવસાન થયું છે

તન્મય વેકરિયા 

(Credit Image :  instagram)

2010માં તન્મયને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ભૂમિકા મળી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

(Credit Image :  instagram)

 ત્યારથી તે આ ભૂમિકામાં છે

બાઘા

(Credit Image :  instagram)

ચાહકોને પણ બાઘાનું પાત્ર ખૂબ ગમે છે

બાઘાથી ફેમસ થયો

(Credit Image :  instagram)

રિપોર્ટ અનુસાર તે દરેક એપિસોડ માટે 22-24 હજાર રૂપિયા ફી લે છે 

ચાર્જ

(Credit Image :  instagram)

તન્મય પહેલા બેંકમાં કર્મચારી હતો અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો

બેંક કર્મચારી

(Credit Image :  instagram)

 તેનો માસિક પગાર ફક્ત 4,000 રૂપિયા હતો

પગાર

(Credit Image :  instagram)

આજે રિપોર્ટ મુજબ તન્મયની કુલ સંપત્તિ હવે 3 કરોડ રૂપિયાથી વધુ છે.

નેટવર્થ

(Credit Image :  instagram)